________________
પરિશિષ્ટ-૩ ટૂકડા વધે એવી એકતા, એકતા કહેવાશે?
ઝ
સં................... . .. પૂ. આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. ઈ ડહેલાવાળા ] ન–
સંમેલનની નિષ્ફળતા અંગેનો હૃદયદ્રાવક પત્ર
# @ શ્રી શંકરપાર્શ્વનાથાય નમ: ક परमोपकारी गुरुदेव श्री विजयसुरेन्द्ररीधरजी गुरुभ्यो नमः
आचार्य श्री विजय रामसूरि સાનિતનગર
તા. - - जैन उपाश्रय
(પ્ર.) ભા. સુ. ૧૦ મુ. વ. અમદાવાદ
સં. ૨૦૪૯
(મ.) ભા. મુ. "
અનુવંદના વંદના સુખશાતા સહ અત્ર દેવગુરૂકૃપાએ સુખશાતા વર્તે છે. આપશ્રી સર્વે શાતામાં હશો. અત્ર સર્વે શાતામાં છીએ.
આપનો ૧૬/૮ નો પત્ર મલ્યો. આપે મારો અભિપ્રાય પુછાવ્યો તો જણાવવાનું કે આ સંમેલનને સફળ કહેવું તે મને વ્યાજબી લાગ્યું નથી. આ સંમેલનનું ધ્યેય સમગ્ર તપગચ્છની એકતાનું હતું. પરંતુ તે અપેક્ષા પૂર્ણ ન થઈ ને કેટલાંય સમુદાય તેમાંથી સત્તાવાર કે બિનસત્તાવાર રીતે ખસતા ગયાં તે અંગે પણ આપણાં તરફથી કોઈ પ્રતિક્રિયા પણ કરવામાં આવી નથી.
ચાલુ સંમેલન દરમ્યાનમાં જ મેં આ તિથિના નિર્ણયને હાલ જાહેર ન કરવા જણાવેલ... સામા પક્ષને જ્યાં સુધી આ નિર્ણયમાં અનુકુળ ન કરીએ ત્યાં સુધી એકતા આભાસી જ રહેશે. પરંતુ તે વખતે આપણા પક્ષે
37
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org