Book Title: Tithi Prashne Saral Samaj
Author(s): Divyakirtivijay
Publisher: Kiran B Shah Mumbai

Previous | Next

Page 41
________________ Jain Education International આરાધનારા For Private & Personal Use Only เรไร c35s પરિશિષ્ટ - ૨ શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના કોણે ક્યારે કરી હતી તે અંગેની ઐતિહાસિક વિગતો વિ.સં. ૧૫ર નો પ્રસંગ વર્ષોથી ચાલતી શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદયાત ચોથની સંવત્સરી ભા.સુ. પ ના ક્ષયે ત્રીજનો ક્ષય કરી વર્ષોથી ચાલતી શાસ્ત્રજ્ઞા | મુજબની ઉઠ્યા ચોથની સંવત્સરી સૌ પ્રથમ છોડનારા પૂ.આ. શ્રી કમલસૂરિઝમ, (પંજાબી) પૂ.આ. શ્રી કમલસૂરિજી| મ. (ગુજરાતી), પૂ.આ. શ્રી વિ. દાનસૂરિજી મ., પૂ.આ. શ્રી વલ્લસૂરિજી મ., પૂ.આ. શ્રી વિ. સિદ્ધિસૂરિજી મ., (બાપજી મ.)| પૂ. સાગરજી મ. (તે વખતે મુનિ) પૂ.આ. શ્રી વિ. નીતિસૂરિજી મ. પૂ.આ. શ્રી વિ.નેમિસૂરિજી મ. પૂ.આ. શ્રી વિ. ધર્મસૂરિજી મ. આદિ પૂ. સાગરજી મ.સિવાય સકળ શ્રીસંઘ વિ.સં. ૧૯૬૨ નો પ્રસંગે શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદયાત્ ચોથની સંવત્સરી આરાધનારા | પાંચના ક્ષયે ત્રીજનો ક્ષય કરનારા ઉદયાત્ સંવત્સરી છોડનારા ૧૯૫ર મુજબ કરનારા + પૂ. સાગરજી મ. એટલેકે બધાજ પ્રાય: કોઈજ નહિ વિ.સં. ૧૯૮૯ નો પ્રસંગ શાસ્ત્રાજ્ઞામુજબની ઉદયાત ચોથ કરનારા ભા.સુ. ૫ ના ક્ષયે ત્રીજનો ક્ષય કરી શાસ્ત્રાજ્ઞા મુજબની પૂ. સાગરજી મ. સિવાય સકલ શ્રીસંઘ ઉદયાત્ સંવત્સરી છોડનારા- પૂ. સાગરજી મ. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48