________________
www.jainelibrary.org
ઉપરોક્ત દષ્ટાંતમાં જોઈ શકાશે કે ભા. સુ.૪ સંવત્સરીની આરાધનાનો દિવસ અલગ પડી જાય છે. ર તિથિપક્ષની સંવત્સરી બુધવારે અને ૧ તિથિપક્ષની સંવત્સરી ગુરુવારે આવશે. જ્યારે ભા.સુ.પ નો ક્ષય હશે ત્યારે પણ દિવસ અલગ પડી જશે પણ ફેર એટલો પડશે કે પહેલી સંવત્સરી ૧ તિથિપક્ષની અને તે પછી ર તિથિપક્ષની સંવત્સરી આવશે.
‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય’ આવી ખોટી માન્યતાને પકડવાથી અને તેના કારણે પૂર્વાના શ્લોકનો ખોટો અર્થ કરી પંચાંગમાં સંવત્સરી જેવા મહાન પર્વની શાસ્ત્રાજ્ઞા મુજબ ઉદયાત ચોથ મળતી હોવા છતાં તે નહિ માનવાથી અને નહિ આરાધવાથી આજ્ઞાભંગાદિ ભયંકર દોષો ૧ તિથિપક્ષે રહેલા છે.
For Private & Personal Use Only
Jain Education International