________________
આ શાસ્ત્રપાઠ મુજબ કલ્યાણકો પણ પર્વતિથિ છે, તેમ છતાં તેની ક્ષયવૃદ્ધિ તો બધા જ માને છે. આવું શા માટે ? અમુક પર્વતિથિનો ક્ષય માનવો અને અમુકનો નહિ. આવો બે ધારો ન્યાય શા માટે ?
ચોથી વાત એ છે કે જેડીયાપર્વ ની બીજી તિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ૧ તિથિ પક્ષની માન્યતા મુજબ વર્તવાથી પફખીની ૧૪ (ચૌદશ) અને સંવત્સરી જેવા મહાન પર્વના દિવસો પલટાઈ જાય છે 3યમેo ના શાસ્ત્રાજ્ઞા મુજબ જળવાતા નથી. (જુઓ પરિશિષ્ટ -૧)
એટલે કે ઉધ્યાત ૧૪ અને ઉદ્યા સંવત્સરીની સ્પષ્ટ વિરાધના થાય છે. અને આજ્ઞા ભગાદિ ભયંકર દોષો લાગે છે.
બીજ પાંચમાદિ એકાકી પર્વતિથિની ક્ષય વૃદ્ધિના પ્રસંગે બંને પક્ષે જુદી જુદી માન્યતા હોવા છતાં આરાધનાના દિવસો એક જ આવી જવાથી (આની વિશેષ સમજ માટે પરિશિષ્ટ-૧ જૂઓ) લોકમાં બે અલગ પક્ષ જોકે દેખાતા નથી તો પણ ખોટી પરંપરા માનવાનો અને તેને અનુસારે ભર્યપૂર્વાના શ્લોકનો ખોટો અર્થ કરવાનો દોષ ઊભોજ રહે છે. કોઈ પણ તટસ્થ વિદ્વાન આ બધુ ન સમજી શકે તેવું નથી.
છે ૧૪ કે ૧૫ અને ૦)) તેમજ ભાદરવા સુદ-૪ અને ૨ ® પુનમ કે અમાસ તેમજ ભા.સુ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org