Book Title: Tithi Prashne Saral Samaj
Author(s): Divyakirtivijay
Publisher: Kiran B Shah Mumbai

Previous | Next

Page 30
________________ આદિ વડીલ પૂજયોએ; જેમ પૂ.આ. ભ. શ્રી દેવસૂરિજી મ.એ સ્વશિષ્ય લધુવયના હોવા છતાં પરમ તેજસ્વી શ્રી સોમચંદ્ર મુનિને આચાર્યપદારૂઢ કરી આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી (પાછળથી કલિકાલ સર્વજ્ઞ) ના નૂતન નામે નામારુઢ કરી દિગંબરો સાથેના વાદમાં આગળ કર્યા અને વિજયલક્ષ્મીને પ્રાપ્ત કરી તે રીતે; લધુવયના તેજસ્વી એવા પૂજય આચાર્ય વિજ્ય રામચંદ્રસૂરિજી મ. ને આગળ ક્ય અને યતિઓના કાળમાં ઘુસેલી તેમજ સંવત્સરી અંગે વિસ્તરેલી તિથિની ગરબડને પરિપૂર્ણ પણે નિર્મૂળ કરી તિથિઅંગેના મૂળમાર્ગ નો જિર્ણોદ્ધાર કરવાનો યશ પ્રામ ક્ય. | વિરોધી વર્ગનો ખોટો પ્રચાર પરંતુ સત્યનું તેજ અન્યોથી કેમ સહન થાય ? એક વાત સર્વત્ર વહેતી મૂકવામાં આવી કે – પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિજીએ ચાલી આવતી પરંપરાને છોડી સંવત ૧૯૯રથી નવી પરંપરા ચાલુ કરેલી છે. સકલ સંઘની અનુમતિ લીધા વિના તેમણે આ પગલું ભર્યું છે તેમની એ ભૂલમાંથી ઝઘડો ચાલી રહ્યો છે – બહુમતિ તે પક્ષે હોવાથી ખૂબ વ્યાપક પ્રચાર ચલાવવામાં આવ્યો તેના કારણે પૂર્વગ્રહ બંધાવાથી ઘણો વર્ગ તેમ માનવા લાગ્યો. તેથી સત્યને સમજવાની બુદ્ધિ કુંઠિત બની ગઈ. સંવત્સરીપ્રશ્ન સત્ય શું છે ? અને સકલશ્રી સંઘમાં નવું કોણે કર્યુ? તે નહિ જાણનારા લોકો પૂ.આ.વિ. રામચંદ્રસૂરિજી મ. ની 24. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48