Book Title: Tithi Prashne Saral Samaj
Author(s): Divyakirtivijay
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 23
________________ તિથિના વિખવાના ઉદ્ભવ અંગેની ઐતિહાસિક વિગતો પ્રશ્ન :- તિથિનો વિખવાદ કેવી રીતે ઉદ્દભવ્યો ? સંવત્સરી સિવાયની અન્ય પર્વતિથિઓ અંગે શ્રી સંવત્સરી મહાપર્વ સિવાયની અન્ય પર્વતિથિઓ અંગે પૂર્વે ગરબડો ચાલતી હતી. જગદ્ગુરુ શ્રી હીરસૂરિ મહારાજ પછીના થોડા સમયમાં આચાર, વિચાર અને પ્રરૂપણાની શીથિલતા વ્યાપક બનવા લાગી. ધીરે ધીરે યતિ-શ્રી પૂજ્યોની સંખ્યા વધવા લાગી અને સંઘ ઉપર તેમનું વર્ચસ્વ પ્રબળ અને વ્યાપક બનવા લાગ્યું, સંવેગી સાધુઓની સંખ્યામાં ઓટ આવવા લાગી. તેથી બીજી બાબતોની જેમ તિથિસંબંધી મૂળ માર્ગને પણ નુકશાન થયું. તિથિસંબંધી ગરબડો ચાલી પડી. - તિથિપ્રશ્ન તેને ગરબડ એટલા માટે કહીએ છીએ કે, શ્રી શ્રાદ્ધવિધિ, શ્રી હીઅક્ષ, શ્રી સેનખશ, શ્રી કલ્પસૂત્રની ટીકાઓ, શ્રી પ્રવચનપરીક્ષા, શ્રી તત્ત્વતરંગિણી આદિ અનેક સુવિહિત ગ્રંથોમાં તિથિવિવાદ અંગે સ્પષ્ટ માર્ગદર્શન મળે છે. એટલેકે આ ગ્રંથોદ્વારા તે ગરબડોને સમર્થન મળતું નથી. પણ તેનો સ્પષ્ટ વિરોધ જણાઈ આવે છે. જૈન શાસનમાં નિયમ છે કે શાસ્ત્રવચનનો વિરોધ આવે તેવી કોઈ પણ પરંપરા માન્ય નથી બનતી આ ગ્રંથોમાં સ્પષ્ટ ખુલાસાઓ હોવા છતાં વચલા કાળમાં કેટલીક ગેરસમજે ફેલાવા લાગી અને ગેરરીતિઓ ચાલવા લાગી. તેમ છતાં શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદયાત્ તિથિની આરાધના પૂર્વકાળમાં ચાલતીજ હતી તેના પુરતા 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48