Book Title: Tithi Prashne Saral Samaj
Author(s): Divyakirtivijay
Publisher: Kiran B Shah Mumbai

Previous | Next

Page 14
________________ એક તિથિપક્ષની માન્યતા (પંચાંગમાં બે પર્વતિથિ (અને ક્ષય પણ) હોય તો પણ એક તિથિ જ માને છે માટે તે 1 તિથિ પક્ષ તરીકે પ્રચલિત બન્યો છે) ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય (બીજ પાંચમાદિ પંતિથિઓનો ક્ષય ન કરાય અને તે બે-ડબલ-પણ ન કરાય.) આવી પ્રાચીન પરંપરા છે. તેથી પંચાંગમાં પતિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે તેને અખંડ રાખવી. એટલે પર્વતિથિનો ક્ષય ન કરવો (ક્ષય પામેલી પર્વતિથિને નવીન વિધાનથી કાયમ કરવી, સ્થિર રાખવી) અને તેની વૃદ્ધિ (ડબલ) પણ ન કરવી. આવી તેઓની માન્યતા છે. (એકમ ચોથ આદિ અપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ કરવામાં બંને પક્ષ એક મત છે) આ માન્યતાને સંગત થાય તે રીતે તેઓ પૂર્વોક્ત વમિ અને ક્ષયેપૂર્વાના અને તેની સાથે સંકળાયેલા અન્ય શાસ્ત્રપાઠોને ઘટાવે છે. ૧ તિથિપક્ષના ધુરંધર આચાર્ય પૂ. સાગરજી મહારાજે લવાદીચર્ચામાં (જુઓ પૃ. ૨૧-૨૨) જણાવ્યા મુજબ મિ ના શ્લોકથી ‘ઉતિથિ પ્રમાણ છે' - આ નિયમ માત્ર પતિથિ (પાંચમ, આઠમ આદિ)ની ક્ષયવૃદ્ધિ ન આવતી હોય ત્યારે જ લગાવવો.O * જ્યારે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ક્ષત્યેપૂર્વાના શ્લોક મુજબ વર્તવુ. તે શ્લોકનો અર્થ એવા ભાવનો કર્યો છે કે પર્વતિથિ (પાંચમ, આઠમ આદિ)નો ક્ષય આવે ત્યારે તે ર તિથિ પક્ષની માન્યતા મુજબ – માત્ર પર્વ નહિ પણ પર્યાપર્વ સર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ ન હોય ત્યારે આ નિયમ લાગે 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48