________________
આવા અનેક પ્રમાણો મળે છે જે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ પૂર્વના કાળમાં થતી હતી તે સૂચવે છે. આ રીતે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય’ - આવી કોઈ પરંપરા સાચી નથી.
પર્વતિથિઓમાં ક્ષય વૃદ્ધિ આવે ત્યારે જે તિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય તેની આરાધના ક્યા દિવસે કરવી એનો વિચાર થાય પણ તે તિથિઓને પલટી નાખવાનો વિચાર જ કેવી રીતે થાય ?
વળી બીજી વાત એ છે કે “પર્વતિથિની સયવદ્ધિ ન થાય આ માન્યતાને સંગત કરવા માટે લવાદી ચર્ચામાં પૂર્વ નો અર્થ ક્ય જે પૂર્વે (૫.૮-૯) બતાવ્યો છે. તે અત્યંત અસંગત છે. (૧) શ્લોકમાં માત્ર તિથિ શબ્દ છે તેનો પર્વતિથિ એવો અર્થ ક્યોં છે. (૨) તે શ્લોકના પૂવર્ષના પ્રથમભાગના અર્થઘટન અને
દ્વિતીયભાગના અર્થઘટનમાં એક વાક્યતા નથી. આ વાત
સંક્તનો કોઈપણ વિદ્વાન સમજી શકે છે. (૩) તે શ્લોક નો અર્થ એકાકી પર્વતિથિ માટે જુદી રીતે ક્યાં છે
અને જોડીયાપર્વતિથિ માટે જુદી રીતે કર્યો છે. (૪) પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધનો અર્થ પણ અલગ અલગ રીતે કરવાની
આપત્તિ આવે છે. તે આ રીતે
તેઓએ કરેલા પૂર્વાર્ધના અર્થમાં કઇતિથિની ક્ષયવૃદ્ધિ કરવી?” આવું જણાવતો અર્થ કર્યો છે. અને ઉત્તરાર્ધમાં ‘વીરભગવાનની નિવણની આરાધના કયારે કરવી?' આવું જણાવતો અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org