Book Title: Tithi Prashne Saral Samaj
Author(s): Divyakirtivijay
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ તિથિઅંગે શાસ્ત્રવચન અને તેનો અર્થ આજે કઇ તિથિ માનવી ? તે માટે શાસ્ત્રમુજબ સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણભૂત કહી છે. શ્રી ધર્મસંગ્રહગ્રંથ આદિમાં જણાવ્યું છે કે - उदयंमि जा तिहि सा पमाणमिअरीड़ कीरमाणीए आणाभंगणवत्था, मिच्छत्त विराहणं पावे ॥ અર્થ :- સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી કરવામાં આવે તો શ્રી તીર્થંકરપ્રભુની આજ્ઞાનો ભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના આ ચાર મહાદોષો લાગે છે. અન્ય શાસ્ત્રવચનો પણ આ જ વાતને પુષ્ટ કરે છે. આ રીતે પંચાંગમાં સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિની આરાધના કરવી જોઇએ. એટલે કે તિથિનિયત આરાધના ઉદ્દયાત્ તિથિના દિવસે કરવી જોઇએ આ શાસ્ત્રવચનનું તાત્પર્ય થયું. સામાન્યરીતે આ જ શાસ્ત્રવચનને અનુસરવાનું છે. જ્યારે કોઇપણ તિથિની ક્ષય કે વૃદ્ધિ આવે ત્યારે ઉપરોકત ઉદયાત્ તિથિ નહિ મળવાથી તે તિથિની આરાધના કયા દિવસે કરવી ? તે માટે વ્યાકરણના અપવાદસૂત્રની માફક ‘વયમ્મિ ના તિ’િના અપવાદ રૂપે શ્રી ઉમાસ્વાતિજી મહારાજનો પ્રઘોષ છે. આ વાત પર્યુષણા સ્થિતિ વિચારગ્રંથમાં જણાવી છે. વળી તેમણે બતાવેલી ‘ભાવસત્ય’ની વ્યાખ્યા પણ ધર્મશાસ્ત્રોના વિષયમાં ઘટતી નથી વાસ્તવમાં ભાવસત્યની એક સ્થિત વ્યાખ્યા એ છે કે ‘જેમાં શાસ્ત્રવચનનો વિરોધ ન આવે તેમાં આત્માનું હિત છે તેથી તે ભાવસત્ય છે. અન્યથા વવતાં નૈની વાત્ત ત્વદ ! વગ ગતિઃ (શ્રી યોગશાસ્ત્ર પ્ર-૨-૬૨) અર્થ : જિનેશ્વર ભગવાનની વાણીને અસત્ય બોલનારાઓની અહહ ! કેવી ગતિ થશે. Jain Education International 5 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48