Book Title: Tattvavatar
Author(s): Devchandra Kacchi, Bechardas Jivraj
Publisher: Meghji Thobhan Sheth

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિર ! શ્રીયુત શેઠ મેઘજીભાઈ ભાણ જે. પી. તરફથી કચ્છ માંડવીમાં “જન સંસ્કૃત પાઠશાળા” સંવત્ ૧૬૩ના ફાગણ વદિ ૯ ને દિવસે ઓપન કરાયેલ છે. શાળાને નિભાવવા સ્થાયી ફેડરૂ. ૨૬૦૦૦ છવીશ હજાર છે. તેના વ્યાજમાંથી શાળા ચલાવવામાં આવે છે. આ શાળામાં સ્થાનકવાસી કે દેરાવાસીને ભેદ નથી. બન્ને ફિરકાવાલા સાધુઓ અને ગૃહસ્થો લાભ લઈ શકે છે. આ શાળામાં સંસ્કૃત, વ્યાકરણ, કાવ્ય, કેષ, અલંકાર અને ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરાવવામાં આવતે, સાધુઓ સારી રીતે લાભ લેતા, શાળાને અંગે શેઠ તરફથી એક ન્હાનું પુસ્તકાલય છે. જેમાં સંસ્કૃતના અભ્યાસીને અભ્યાસ અને વાંચન માટે પુસ્તકે પૂરાં પાડવામાં આવેલ છે. તવાવતાર'ના લેખક નિયાચિક પંડિત મુનિ શ્રી દેવચંદ્રજી મહારાજે પણ આ શાળામાં જ વિશેષ અભ્યાસ કરેલ છે. આ શાળામાં પ્રથમ કાલાવડના પંડિત લક્ષ્મીશંકર શાસ્ત્રીને રોકેલા. ત્યાર પછી કચ્છ ભુજનાં શાસ્ત્રી પોપટભાઈને રેકેલા હતા. ત્યાર બાદ કાશીના યાયિક પંડિત રાજારામ દીક્ષિતને મોટા પગારથી રોકવામાં આવેલ હતા. તેઓ સ્વર્ગસ્થ થવાથી હાલમાં ભુજના ન્હાનાલાલને રોકવામાં આવેલ છે. જેઓ ઇંગ્લીશ વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવે છે. હાલમાં સાધુઓ અભ્યાસ કરનાર કોઈ નથી. શેઠશ્રી ધર્મપ્રેમ સાથે જ્ઞાનપ્રેમ અધિક હોઈને આ શાળા ખંતથી ચલાવે છે. - શેઠ મેઘજીભાઈએ પિતાની જીંદગીમાં અત્યાર સુધી રૂ. અઢીલાબને આશરે સદ્વ્યય કરેલ છે. તેમણે પિતાની જીંદગીને સફળ કરી છે માટે મારા તેમને ધન્યવાદ છે. લેખક, લાલજી લધુભાઈ શાહ-જામનગરવાલા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 92