Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૩ સુત્ર: ૫
૩૫
કઈ કઈ રીતે દુઃખ આપે છે?
૨) અવ–આપરમાધામીદેવરમતથી વિવિધ પ્રકારનાભયો ઉત્પન્ન કરે છે. તેઓ ભયથી નાસતાજીવોની પાછળ પડે છે. દૂરસુધીારાનીમાફકઆમતેમ દોડાવે છે. આકાશમાં ઊંચે લઈ જઈને અદ્ધરથીઊંધા મસ્તકે પત્થરનીજેમ નીચે મુકે છે. નીચે પડતા એવાdજીવને વજય સળીઓ વડે વધે છે. મગર આદિથી સખત પ્રહાર કરે છે.
(૨) મરિષ –પરમાઘામીઓ–અંબજાતિના પરમાઘામીઓ નાણાવાથી મૂછિત તથા નિચેતન જેવા બની ગયેલા નારકોના શરીરને કમ્પણીઓથી કાપીને ટુકડે ટુકડા કરી નાંખે છે.– શાકની-જેમ સમારી નાંખે છે.
(૨) શ્યામ:- જાતિના પરમાધામી ઓ પણ તેમના અંગોપાંગ છેદી નાંખે છે. દડો ફેંકતા હોય તેમ વજમય ભૂમિ ઉપર ફેકે છે. વજમય અણીદાર દંડ વડે વીંધે છે. ચાબુકના પ્રહાર કરે છે. પગ થી ખુદે છે.
(૪) ક–જાતિના પરમાધામી તોનારકોના પેટચીરીને આંતરડા બહાર કાઢે છે. છાતી વગેરે ચીરીનેચરબી-માંસ વગેરે બહાર કાઢે છે.અને તેના નારકોને દર્શન કરાવે છે.
(ક) –જાતિના પરમાધામી ધમધમતા આવે છે. તલવાર ચલાવે છે.ત્રિશૂળ , શૂળ વજમાયશૂળી વગેરેમાં નારકોને પરોવે છે પછી ધગધગતી ચિતામાં હોમી દે છે.
(૬) ૩૬– જાતિના પરમાધામીઓનારકોના અંગગોપાંગનાખંડ ખંડટુકડા કરીને રુદ્ર પરમાધામી કરતાંયે અધિક વેદના ઉત્પન્ન કરે છે.
(૭) લ:- જાતિના પરમાધામીઓ-વેદનાથી વ્યાકુળ નારકોને પકડી પકડી ને ધગધગતી લોઢી વગેરેનાં જીવતા માંછલા ની જેમ પકાવે છે. - (૮) મહાવતઃ–જાતિના પરમાધામીઓ-નારકોના શરીરમાંથી સિંહના પૂછ જેવા આકારવાળા અને કોડી પ્રમાણ માંસના ટુકડાઓ કાપીને ખવડાવે છે.
(૧) મલિ–ાતિના પરમાધામીઓ-તલવાર આદિ શસ્ત્રોવડે નારકોના હાથ,પગ,સાથળ,મસ્તક, બાહુતથા અન્ય અંગોપાંગોને છૂંદી છિન્નભિન્ન કરી નાખે છે.
૨૦)પરનુ: જાતિના પરમાધામીઓ અસિપત્ર વાળું વન વિકુર્વે છે.તાપથી વ્યાકુળ અને છાયાનાઅભિલાષી નારકો ત્યાં દોડી જાય છે. પણ જેવા ત્યાં જઈને ઉભે છે કે તુરંત તલવાર આદિ શસ્ત્રોના આકાર ધરાવતા પત્રોવાળા વૃક્ષોના પાંદડાને, ભયંકર પવન વિફર્વવા થકી ધડાધડ નીચે પાડે છે. આ અસિપત્રોના પડવાથી નારકોના હાથપગ-કાન-હોઠ વગેરે અવયવો કપાઈ જાય છે. લોહીની ધારા છૂટે છે.
()જુમ્મ:જાતિના પરમાધામીઓ- નારકોને કુંભી, પચનક, સુંઠ, આદિ સાધનોમાં ઉકળતા તેલ આદિમાં તળાતા હોય તે રીતે તળે છે.
(૨૨)વાનુવા: જાતિના પરમાધામીઓ નારકોને ભઠ્ઠીની રેતીથી અનંતગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org