Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 86
________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧ ૮૫ જ જંબૂલીપના ૧૯૦ ભાગની કલ્પના-જબૂદ્વીપનો વિષ્ફલ્મ આદિ શોધવા માટે જે ગણિત કરવામાં આવે છે. તેમાં આ જંબુદ્વીપના ૧૯૦ભાગની ગણતરી કરેલી છે. તેને આધારેજ જુદા જુદા ક્ષેત્રો- તથા પર્વતોનો વિસ્તાર નકકી થયો છે. તેથી સર્વ પ્રથમ આ ૧૮૦ ભાગોને જણાવે છે – मरहेरवयप्पभिई,दुगुणा उ होइ विक्खंभो। वासावासहराणां जाव य वासं विदेह मि ।। – બ્ર.સે.સ.ગાથા-૨૭ ૧. માનો કે જંબુદ્વીપનો એક એકમ લઈએ તો – ૨. લઘુહિમવતના ૨ એકમ થશે કેમકે તે જંબુદ્વીપથી બમણો છે. ૩. હિમવંત ક્ષેત્ર તેનાથી બમણો છે માટે તેના ૪ એકમ થશે. ૪. એ રીતે મહાહિમવંત ના – ૮ એકમ થશે. ૫. હરિવર્ષ ક્ષેત્રનો વિષ્ફન્મ– ૧-એકમ થશે. ૬. નિષધ પર્વતનો વિષ્ફલ્મ – ૩૨ એકમ થશે. ૭. મહાવિદેહ ક્ષેત્રનો વિષ્ફન્મ– ૬૪ એકમ થશે. પછી ઉતરતા ક્રમ-નીલવંત-૩૨ એકમ- રક્ષેત્ર-૧૬ એકમ, રૂકમી પર્વત – ૮ એકમ, હિરણ્યવંત ક્ષેત્ર – ૪ એકમ, શિખરી પર્વતના ર એકમ અને ઐરાવત ક્ષેત્રના ૧ -એકમ થશે.આ રીતે કુલ એકમ ૧૯૦ થશે. ૧+૨+૪+૮+ ૧ ૩૨+૪+૩૨+૧૬+૮+૪+૨+૧ = ૧૦૦ હવે ધારોકે ભરત ક્ષેત્રનો વિખંભ કાઢવો છે તો - કુલ જંબુદ્વીપ ૧ – લાખ યોજનનો, તેના ઉપર કહયા મુજબ ૧૯૦ વિભાગ થાય છે. તેમાં ભરતક્ષેત્રનો ૧-એકમ છે તો ૧,૦૦,૦૦૦x૧ ૧૯૦ = ૫૨ ૬ યોજન ૬ કળા થશે. આવી રીતે તેના જુદા જુદા માપો કાઢી તૈયાર આંક અહીં રજૂ કરેલા છે. સિમગ્ર વિધિ-કેરીત જોવી હોય તો બૃહત્ ક્ષેત્ર સમાસ – વિવેચન જોવું * સાતે ક્ષેત્રોના સ્થાન – લંબાઈ – પહોડાઈ – તેમાં રહેલ મહાગિરિ– મહાનદી ૧૯૦માં તેના ખંડ– કેટલા? – તેનું માહિતી દર્શન શિ સિંક્ષેપસૂચિ: પૂર્વ-પશ્ચિમ લંબાઈ, ૨ઉતરદક્ષિણપહોડાઈ,જિ-તે ક્ષેત્રમાં રહેલ મહાગિરિ–પર્વત,ન-તે ક્ષેત્રમાં રહેલમહાનદી, 8 -તેના ૧૯૦માંના કેટલા ખંડ અર્થાત્ જેબૂદ્વીપના ૧૯૦ ખંડો માં આ ક્ષેત્રના ખંડ કેટલા? – યો-યોજન [૧] ભરતક્ષેત્ર: જંબૂઢીપની દક્ષિણે રહેલા ક્ષેત્રની ૪૧૪૪૭૧ યો. કળા, – પરફયો.– કકળા, દીર્ધ વૈતાદ્ય, પૂર્વે ગંગા અને પશ્ચિમે સિંધુ નદી, ઉં– ૧૯૦માં ૧ ખંડ પ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170