Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 150
________________ અધ્યાયઃ ૩ સૂત્ર: ૧૮ ૧૪૯ ઉત્કૃષ્ટ સ્થિતિ –સૂક્ષ્મ નિગોદ અત્તમુહૂર્ત -પૃથ્વીકાય-ઓઘથી ૨૨૦૦૦ વર્ષ -કોમળ પૃથ્વી ૧૦00 વર્ષ -કુમારી માટી/શુધ્ધ પૃથ્વી ૧૨૦૦૦ વર્ષ –સિકતા અથવા રેતી રૂપ પૃથ્વી ૧૪૦૦૦ વર્ષ –મનઃશિલ-પૃથ્વી | ૧૦૦૦ વર્ષ –ગાંગડા જેવી પૃથ્વી ૧૮૦૦૦ વર્ષ નક્કર પત્થરખર પૃથ્વી ૨૨૦૦૦ વર્ષ -અપકાય/જળકાયઃ ૭૦૦૦ વર્ષ -તેઉકાય/તેજસ્ કે અગ્નિકાય ૩ અહોરાત્રિ -વાયુકાય ૩૦૦૦વર્ષ -પ્રત્યેક વનસ્પતિકાય ૧૦૦૦૦ વર્ષ -સાધારણ વનસ્પતિકાય અંતમુહુર્ત –બે-ઇન્દ્રિય ૧૨-વર્ષ –ત્રણ ઈન્દ્રિય ૪૯ દિવસ -ચાર ઇન્દ્રિય માસ પંચેન્દ્રિય જીવોઃ-બે પ્રકારે (૧) સંમૂર્ણિમ (૨) ગર્ભજ સંમૂર્ણિમ પંચેન્દ્રિય - (૧) જળચર/મસ્ય ૧ક્રોડપૂર્વ (૨) ઉરપરિસર્ષ/ઉરગ પ૩૦૦૦ વર્ષ (૩) ભુજપરિસર્પપરિસર્પ ૪૨૦૦૦ વર્ષ (૪) ખેચર/પક્ષી ૭૨૦૦૦ વર્ષ (૫) ચતુષ્પદ ૮૪૦૦૦ વર્ષ ગર્ભજ-પંચેન્દ્રિય (૧) જળચર/મસ્ય ૧ક્રોડપૂર્વ (૨) ઉરપરિસર્પ/ઉરગ ૧ક્રોડપૂર્વ (૩) ભુજપરિસર્પપરિસર્પ ૧ક્રોડપર્વ (૪) ખેચર/પક્ષી પલ્યોલ્મનો અસંખ્યાતમો ભાગ (૫) ચતુષ્પદ ૩ પલ્યોપમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170