________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧
૮૫
જ જંબૂલીપના ૧૯૦ ભાગની કલ્પના-જબૂદ્વીપનો વિષ્ફલ્મ આદિ શોધવા માટે જે ગણિત કરવામાં આવે છે. તેમાં આ જંબુદ્વીપના ૧૯૦ભાગની ગણતરી કરેલી છે. તેને આધારેજ જુદા જુદા ક્ષેત્રો- તથા પર્વતોનો વિસ્તાર નકકી થયો છે. તેથી સર્વ પ્રથમ આ ૧૮૦ ભાગોને જણાવે છે – मरहेरवयप्पभिई,दुगुणा उ होइ विक्खंभो। वासावासहराणां जाव य वासं विदेह मि ।।
– બ્ર.સે.સ.ગાથા-૨૭ ૧. માનો કે જંબુદ્વીપનો એક એકમ લઈએ તો – ૨. લઘુહિમવતના ૨ એકમ થશે કેમકે તે જંબુદ્વીપથી બમણો છે. ૩. હિમવંત ક્ષેત્ર તેનાથી બમણો છે માટે તેના ૪ એકમ થશે. ૪. એ રીતે મહાહિમવંત ના – ૮ એકમ થશે. ૫. હરિવર્ષ ક્ષેત્રનો વિષ્ફન્મ– ૧-એકમ થશે. ૬. નિષધ પર્વતનો વિષ્ફલ્મ – ૩૨ એકમ થશે. ૭. મહાવિદેહ ક્ષેત્રનો વિષ્ફન્મ– ૬૪ એકમ થશે. પછી ઉતરતા ક્રમ-નીલવંત-૩૨ એકમ-
રક્ષેત્ર-૧૬ એકમ, રૂકમી પર્વત – ૮ એકમ, હિરણ્યવંત ક્ષેત્ર – ૪ એકમ, શિખરી પર્વતના ર એકમ અને ઐરાવત ક્ષેત્રના ૧ -એકમ થશે.આ રીતે કુલ એકમ ૧૯૦ થશે. ૧+૨+૪+૮+
૧ ૩૨+૪+૩૨+૧૬+૮+૪+૨+૧ = ૧૦૦ હવે ધારોકે ભરત ક્ષેત્રનો વિખંભ કાઢવો છે તો
- કુલ જંબુદ્વીપ ૧ – લાખ યોજનનો, તેના ઉપર કહયા મુજબ ૧૯૦ વિભાગ થાય છે. તેમાં ભરતક્ષેત્રનો ૧-એકમ છે તો ૧,૦૦,૦૦૦x૧ ૧૯૦ = ૫૨ ૬ યોજન ૬ કળા થશે.
આવી રીતે તેના જુદા જુદા માપો કાઢી તૈયાર આંક અહીં રજૂ કરેલા છે. સિમગ્ર વિધિ-કેરીત જોવી હોય તો બૃહત્ ક્ષેત્ર સમાસ – વિવેચન જોવું
* સાતે ક્ષેત્રોના સ્થાન – લંબાઈ – પહોડાઈ – તેમાં રહેલ મહાગિરિ– મહાનદી ૧૯૦માં તેના ખંડ– કેટલા? – તેનું માહિતી દર્શન શિ
સિંક્ષેપસૂચિ: પૂર્વ-પશ્ચિમ લંબાઈ, ૨ઉતરદક્ષિણપહોડાઈ,જિ-તે ક્ષેત્રમાં રહેલ મહાગિરિ–પર્વત,ન-તે ક્ષેત્રમાં રહેલમહાનદી, 8 -તેના ૧૯૦માંના કેટલા ખંડ અર્થાત્ જેબૂદ્વીપના ૧૯૦ ખંડો માં આ ક્ષેત્રના ખંડ કેટલા? – યો-યોજન
[૧] ભરતક્ષેત્ર: જંબૂઢીપની દક્ષિણે રહેલા ક્ષેત્રની ૪૧૪૪૭૧ યો. કળા, – પરફયો.– કકળા, દીર્ધ વૈતાદ્ય, પૂર્વે ગંગા અને પશ્ચિમે સિંધુ નદી, ઉં– ૧૯૦માં ૧ ખંડ પ્રમાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org