Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭
૧૩૫ [4]સૂત્રસાર-મનુષ્યની ઉત્કૃષ્ટ [આયુ સ્થિતિ ત્રણ પલ્યોમની [અને] જધન્યઆયુસ્થિતિ અંતમુહુર્તની છે. D [5]શબ્દજ્ઞાન –
– – મનુષ્ય સ્થિતી -આયુષ્ય પ્રમાણ, અહીદ્વિવચન છે જે બંને સ્થિતિ સૂચવે છે. પાપરે ઉત્કૃષ્ટ અને જધન્યથી વિપલ્યોપમ–ત્રણ પલ્યોપમ પલ્યોપમ એક પ્રકારની સંખ્યા છે. કામુક્ત – અંતમુહુર્ત-સંખ્યાનું એક પ્રકારનું માપ છે.
[6]અનુવૃતિ – કોઈ અનુવૃત્તિ અહીં વર્તતી નથી. U [7] અભિનવટીકા – સંસારી પ્રાણી ચાર ભાગોમાં વિભકત છે. નારકતિર્યચ-મનુષ્ય અને દેવ.
-તેમાંથી નારકીયોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ આ. સૂત્ર-૬માં કહેવાઈ અને જધન્ય સ્થિતિ અધ્યાય -૪ - સૂત્ર-૪૩-૪૪ માં કહેવાશે
–દેવોની બંને સ્થિતિ થી માં મ. ૪-સૂત્ર-૨૧-૪૨ માં કહેવાશે. –પ્રસ્તુત સૂત્ર મનુષ્યોની જધન્ય તથા ઉત્કૃષ્ટ-આય-સ્થિતિને જણાવે છે. –મનુષ્યના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ ત્રણ પલ્યોપમ છે. -મનુષ્યના આયુષ્યનું જધન્ય પ્રમાણ અંતર મુહુર્ત છે.
સૂત્રમાં આટલી જ વાત કરેલી છે. હવે અહીં સૂત્રના પ્રત્યેક શબ્દને આશ્રી ને અભિનવટીકા રજુ કરેલ છે.
– –એટલે નર અથવા મનુષ્ય - નર,મનુષ્ય, મનુષ, મનુજ,મર્યવગેરેસપર્યાય શબ્દો છે. અભેદવિવલાથી સામાન્યતયા આ બધાં પર્યાયવાચક શદ્ધ એક “મનુષ્ય” પર્યાયરૂપ અર્થના જવાચક છે.
– અર્થાત શબ્દ “મનુષ્ય” એવા અર્થને જણાવે છે
-મનુષ્ય આયુ અને મનુષ્ય ગતિનામકર્મના ઉદયથી જીવને જે પર્યાય પ્રાપ્ત થાય છે. તેપર્યાય વાળા જીવને મનુષ્ય કહે છે.
* સ્થિતી :- સ્થિતિ એટલે આયુષ્યનું પ્રમાણ - સ્થિતિ: મયુ: અવસ્થા નીવિત૮ : મનુષ્યના આયુષ્યના પ્રમાણને જણાવવા માટે સૂત્રકારે આ શબ્દ અહીં પ્રયોજેલ છે.
– સ્થિતી માંત નોરું દીર્ઘ છે. તે દ્વિવચનનો સૂચક છે કેમકે પ્રસ્તુત સૂત્રમાં જધન્ય અને ઉત્કૃષ્ટબે પ્રકારની સ્થિતિને જણાવી છે. તે બંને સ્થિતિને જણાવવા સૂત્રકાર સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org