Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 124
________________ અધ્યાયઃ ૩ સુત્ર: ૧૫ ૧૨૩ – લઘુહિમવંત પર્વત નો જે ભાગ જંબૂઢીપ ની જગત ને સ્પર્શે છે તે જગતી થી લવણસમુદ્રમાં વિદિશા તરફ બે દાઢા નીકળે છે. -પૂર્વ દિશાનાહિમવંત પર્વત તરફથી નીકળતી (પહેલી) દાઢા ઈશાન ખૂણા તરફ વળે અને બીજી)દાઢા લવણસમુદ્રમાં અગ્નિ ખૂણા તરળ વળે છે. – પશ્ચિમ દિશાના હિમવંત પર્વત તરફ થી નીકળતી (ત્રીજી) દાઢા લવણસમુદ્રમાં નૈઋત્ય ખૂણા તરફ વળે છે. અને- (ચોથી) દાઢા લવણસમુદ્રમાં વાયવ્ય ખૂણા તરફ વળે છે – આવી રીતે ચારે વિદિશામાં પ્રારંભે પાણીની સપાટી જેટલી ઊંચાઈ થી આગળ વધે છે. અને લવણસમુદ્રમાં ખૂણા તરફ ફાડેલા મગર મુખ સરખી બે ફાડ રૂપે એવી રીતે વધેલી છે કે જેની એક ફાડ ૮૪00 યોજન દક્ષિણ તરફ વધતી વધતી જગતીને અનુસાર વક્ર થતી જાય છે અને બીજી ફાડ ૮૪૦૦યોજન ઉત્તર તરફ વધતી જગતીને અનુસાર વક થતી જાય છે. આ બંને ફાડને દાઢા કહેવામાં આવે છે. – ચારે વિદિશામાં એક એક થઈને ઉપર કહ્યા મુજબ ચાર દાઢાઓ છે. – લવણસમુદ્રમાં આ દાઢાઓ ઉપર ૩૦૭યોજન જઈએ ત્યાં ચારે દાઢાઓ ઉપર ૩૦)યોજન વિસ્તાર વાળો એક એક ગોળાકાર દ્વીપ આવેલો છે. – એવી રીતે બીજા ૪00 યોજન જતા કે જે જગતી થી પણ ૪૦૦યોજનજ દૂર છે, ત્યાં ત્યારે દાઢામાં એક એક દ્વીપ આવે છે. જે ૪૦૦યોજન વૃત વિસ્તાર વાળો છે. એ-જ- પ્રમાણે આગળ આગળ દ્વીપ છે જેનું સંક્ષિપ્ત વર્ણન અહીં કરેલ છે. જ પદ અન્તરદ્વીપ – પહેલા ચાર અંતર દ્વીપો –ચારેદાઢા ઉપર 300-300 યોજન જતા આ દ્વીપ છે. - આ દીપ ૩૦૦યોજન ના વૃત્ત વિસ્તાર વાળા છે. – જંબૂદ્વીપ જગતીથી પણ ૩૦૦ યોજન દૂર છે. – આ ચારે અંતર દીપની પરિધિ-૯૪૯યોજનની છે. પહોલા ચારે અંતરદ્વીપના નામ તથા સ્થાન ઈશાન ખૂણાના દીપ નું નામ એકારુક, અગ્નિખૂણાના દ્વીપનું નામ આભાષિક નૈઋત્ય ખૂણાના દ્વીપનું નામ વૈજ્ઞાનિક, વાયવ્ય ખૂણાના Áપનું નામ લાગૂલિક # બીજા ચાર અંતર દ્વીપો – ચારેદાઢા ઉપર એક એક – પહેલાં અંતર દ્વીપથી ૪00યોજનના અંતરે પ્રત્યેક દાઢા પર એક એવા ૪દ્વીપ છે. -જબૂદીપ જગતીથી પણ આ અંતર ૪૦૦ યોજન દૂર છે. – આ (બીજી) ચારે અંતર દ્વીપની પરિધિ ૧૨૫ યોજન છે. બીજા ચારે અંતર દ્વીપના સ્થાન અને નામ:-ઈશાન ખૂણામાં -હકર્ણદ્વીપ, અગ્નિખૂણામાં- ગજકર્ણદ્વીપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170