Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિસ્તારથી બમણા કહે છે સૂત્ર પાઠે મુનિવરા એકથી વળી એક બીજા, વીંટી વીંટીને રહયા ગોળ કંકણ આકૃતિ જેમ, ભાવથી મેં સદહયા. (૨) પદ્ય બીજું પૂર્વસૂરઃ ૭માં સાથે ગોઠવેલ છે.
U [10] નિષ્કર્ષ અસંખ્યદ્વીપ-સમુદોના વર્ણન, સંસ્થાન, રચનાદિને આ બે સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિએ વર્ણવેલ છે. એ રીતે તીર્થાલોકનું પણ આડકતરું વર્ણન સૂચિત કરાયેલ છે.
દ્વીપોના નામની સાર્થકતા, સમુદોના પાણીનો સ્વાદ, અસંખ્યાતા નું સ્વરૂપ, કોઈ ચિત્રકારે કરેલી સુંદર રચના કે અદ્ભુત કલાકૃતિની જેમ ગોઠવાયેલા દ્વીપ-સમુદો, આ તમામ વસ્તુ આપણી શ્રદ્ધાને દ્રઢ બનાવનારા છે.
વિતરાગ પ્રરૂપિત ધર્મના અદ્ભત રહસ્યોને જણાવનારીએવી આબધી વાતો થકી લોક સ્વરૂપ ભાવના ભાવવા માટે સુંદર માહિતી તો પ્રાપ્ત થાય જ છે. સાથે સાથે સમ્યગુદર્શન કે જે મોક્ષમાટેનો પાયો છે તેની દૃઢતા કે વૃદ્ધિ માટેનાં અદ્ભુત સંવિજ્ઞાન ની માહિતીનો પણ સ્રોત પૂરો પાડે છે.
G G G H I J GU (અધ્યાયઃ ૩-સૂત્ર : ૯)
[1] સત્રહેતુ–પૂર્વસૂત્રમાં દીપ-સમુદ્રનું બમણા-બમણા પણું જણાવ્યું પણ પ્રથમ દીપ નોજ ખ્રિસ્મન જાણતા હોઈએ ત્યાં સુધી બમણું કઈ રીતે થાય?આ સમસ્યા હલ કરવા જબૂદીપ નો વિષ્ફલ્મ અને તેની મધ્યમાં રહેલ પર્વતને જણાવે છે. U [2] સૂત્રમૂળ–
તળે મેનાબતો યોગનશીતલહવિષ્યમો વદિવ: [3] સૂત્ર પૃથક–તન-મણે નમ: વૃતો યોગની શત સદા विष्कम्मः जम्बूदिपः
U [4] સૂત્રસાર–તે દ્વિીપ સમુદુના) મધ્યે– મેરૂ પર્વત છે નાભી જેની એવો – ગોળાકારે, એક લાખ યોજનાના વિસ્તાર વાળો જંબુદ્વીપ છે. [અર્થાત (1) સર્વદ્વીપ સમુદ્દો મળે જંબૂનામે ગોળાકાર દ્વીપ છે.
(૨) તે એકલાખ યોજન પહોળો છે.
(૩) તે દ્વીપની મધ્યમાં મેરૂ પર્વત આવેલો છે.] U [૫] શબ્દશાનઃતe n[ીપ સમુ0 મળે- મધ્યમાં– વચમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org