Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૩ સૂત્ર: ૮
૫૯
- ક્ષીરવર સમુદ્ર ૫૧૨-૫૧૨ લાખ યોજન વિસ્તાર વાળો - ધૃતવર દ્વીપ ૧૦૨૪-૧૦૨૪ લાખ યોજન વિસ્તાર વાળો – ધૃતવર સમુદ્ર ૨૦૪૮-૨૦૪૮ લાખ યોજન વિસ્તાર વાળો ૭ – ઇક્ષુવર દ્વીપ ૪૦૯-૪૦૯૬ લાખ યોજન વિસ્તાર વાળો
– ઇસુવર સમુદ્ર ૮૧૯૨-૮૧૯૨ લાખ યોજન વિસ્તાર વાળો ૮ – નંદીશ્વર દ્વીપ ૧૬૩૮૪-૧૬૩૮૪ લાખ યોજન વિસ્તાર વાળો – નંદીશ્વર સમુદ્ર ૩૨૭૬૮-૩૨૭ઠ્ઠ૮ લાખ યોજન વિસ્તાર વાળો ૯ – અરુણદ્વીપ
પપ૩-૫૫૩૬ લાખ યોજન વિસ્તાર વાળો – અરુણ સમુદ્ર ૧૩૧૦૭૨-૧૩૧૦૭૨ લાખ યોજન વિસ્તાર વાળો
એ રીતે ક્રમશઃ બમણા બમણા કરતાં ૧૫મો કુંડલ દ્વિીપ આવે જયાં ચાર શાશ્વત જિનાલય આવેલા છે. તેનું માપ ૧,૦૭,૩૭,૪૧,૮૨૪, ૧૦૭,૩૭,૪૧,૮૨૪ લાખ યોજન વિસ્તાર વાળો ત્યાંથી બમણા-બમણા વિસ્તાર વાળા દ્વીપ-સમુદ્ર કરતા ૨૧મો રૂચક દ્વીપઆવે જયાં ચાર શાશ્વતા જિનાલય અને દીકુકમારીના આવાસો રહેલા છે તેનો વિષ્કન્મનું માપ ૧૦૯૯,૫૧,૧૬, ૨૭, ૨૭,પ૧,૧૬, ૨૭, ૨૭૬ લાખ યોજન વિસ્તાર
એમ આગળ વધતા વધતા અસંખ્ય દ્વીપ-સમુદ્ર આવે છે. જેનું માપ પણ અસંખ્યતામાં આવે તે અસંખ્યાતાનું સ્વરૂપ આ પ્રબોધ ટીકામાં જ આગળ જણાવેલ છે.
કે પૂર્વ પૂર્વ- પોતપોતાનાથી પહેલા પહેલાના અર્થાત્ લવણ સમુદ્રની પૂર્વે જંબૂદ્વીપ છે, ધાતકી ખંડની પૂર્વે લવણ સમુદ્ર છે, કાલોદ સમુદ્રની પૂર્વે ધાતકી ખંડ છે, એ રીતે ક્રમશઃસ્વયંભૂરમણ સમુદસુધી “પૂર્વ-પૂર્વ” એટલે ક્રમમાં જે તે દ્વીપ સમુદ્રની પહેલા પહેલા આવેલા સમુદ્ર કે દ્વીપ સમજી લેવા.
-પૂર્વ પૂર્વ કોર-રણ અહીં જે પૂર્વ-પૂર્વ શબ્દ વપરાયો છે તેત્તર શબ્દની અપેક્ષાએ. ઉત્તર એટલે પછીનું એટલે કે પછીના દ્વિીપ-સમુદી ની અપેક્ષાએ તેની પૂર્વના એટલેકે પહેલા ના સમુદ્ર દ્વીપ) અને તેના પ્રહણ માટે સૂત્રકારે આ વીસાર્થક પૂર્વ શબ્દ પ્રયોજેલ છે. માટે જે ટીકાકાર મહર્ષિએ ડરે પૂર્વ એવો સંબંધ સ્પષ્ટ કરેલ છે.
* પરિપિન: પક્ષપ્ત:–ષ્ટત: વીંટાયેલા – ચારે તરફથી ઘેરી રાખેલ
- અહીં પરિક્ષેપણ પદમુકવા થકી તેની રચનાને સ્પષ્ટ કરી છે. આ દ્વીપ-સમુદ્ર ઉપર-નીચે કે આડા-અવળાં ગમે તેમ ગોઠવાયેલા નથી પણ તીછલોકમાં તીર્થો જ ગોઠવાયેલા છે. કેમકે તે દ્વીપ-સમુદ એકમેકને વીંટળાઈને કે ઘેરીને રહેલા છે.
સિદ્ધસેનીયટીકામાં પણ એટલા માટેજ વાકય મુકયું કે ઉત્તર નિ વિનિવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org