Book Title: Tajiksara Sangraha Author(s): Vrundavan Maneklal Joshi Publisher: Vrundavan Maneklal Joshi View full book textPage 6
________________ I શ્રીમદનમઃ | અર્પણ પત્રિકા. ૨. રા. વેદશાસૂ સંપન્ન, પૂજ્યપાદ, ગુણગણાલંકૃત, ગુરૂવર્ય, તિવિન્મણિ જેશી દલસુખરામ હીરાભાઈ આપે અગાધ શ્રમ લઈ જ્યોતિષ શાસ્ત્રનું અધ્યયન કર્યું છે તેમજ ગુજરાતમાં આપ તિવિદેશમાં અગ્રગણ્ય ગણાઓ છે. તેથીજ કરીને અમદાવાદ જતિષપાઠશાળાનાં મુખ્ય અધ્યાપકની માનવંત પદવી મેળવી છે. તથા તે પદવી મેળવી અસંખ્ય વિદ્યાર્થીઓને આપ શુદ્ધ અંતઃકરણથી વિદ્યાદાન આપે છે, તેમજ મારા ઉપર વાત્સલ્ય પ્રેમ રાખી તિષશાસ્ત્રના અપૂર્વ લાભને પ્રાપ્ત આપેજ મને કર્યો છે. આ મારા ઉપર વિદ્યાદાનરૂપી કરેલા ઉપકારથી આકર્ષાઈ તેમજ મારા તિષ વિદ્યાના પરમ ગુરૂ સમજ આપની જ કૃપાથી તૈયાર કરેલ આ તાજિક શાસ્ત્રના ગણિત અને ફળાદેશથી પરિપૂર્ણ તાજિકસાનસંગ્રહ નામનો ગ્રંથ ગુરૂભકિત પુરઃસર આપના ચરણ કમળમાં શુદ્ધ ભક્તિ ભાવથી સવિનય સપ્રેમ સસ્નેહ અર્પણ કરું છું. ધનતેરશ આપનેજ આજ્ઞાંકિત શિષ્ય સંવત ૧૯૬૮ ) જોશી વૃંદાવન માણેકલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 224