Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
View full book text
________________
પ૬૪ - સુવાસ : ચૈત્ર ૧૯૯૫
મનુભક્તિ માત્ર મેંઘા, ઉરે ને વળી અંગમાં; અવિચળ મને શ્રદ્ધા, જી જીવનજંગમાં. તું ગુજરાતનો આદિ, સાહિત્ય સર્જક અને વિધાયક સંસ્કૃતિને, કર્તવ્યપાલક બને. વર્ષો તણું શી વાત એ, સ્મૃતિ સંભારૂં હું ઉરે; જીવંતા અક્ષરદેહે, ધન્ય ગીવર ! ખરે. ત્રાણી છે ગુજરાતીઓ, ગુર્જરી પણ છે અણી; ગારવવતની શી જે, ઝળકે કીતિકે મુદી.
ચેતન પ્રદીપ
મહેન્દ્રકુમાર દેસાઈ (જમનાને કાંઠડે કળાયલ મોરલે એ લય) ચેતનપ્રદીપ આજ જ્યોતિ જગાવો,
ઉલટે પ્રકાશનાં પાંખડીયે પૂર; જાગ્યા સૂરજદેવ જાગ્યાં સા માનવી,
જાગે સરોદણ આતમને સૂર... ચેતન. ચેતનના આભલા ને ચેતનને તારલા,
સેહે ચાંદલિયો ચેતન પ્રચુર, ચેતનની વાટ જ્યાંહિ ચેતનની દીવડી,
આરતી ઊતારીએ ચેતન કપૂર. ચેતન. હૈયાં અજવાળ ને જડતા પ્રજાળ,
પ્રેરે અનંતતા, અનંત ચકચુર; - ભેદ ને અભેદભાવ ભીતરના ટાળો,
વિકસે અખંડનાં આંખડીયે નૂર. ચેતન, –સંદેશ–
મોહન ઠક્કર (શાર્દૂલવિક્રીડિત) સંધ્યાની સુરખી સમું પમરતી કો” પુપની પાંખડી મૂર્નાઈ ઢળતાં મીઠી સુરભિના સંદેશ દેતી ગઈ ઉષા શું ઊંઘડી, પરાગ ઝરતી હું ધન્ય હાવાં ખરું, વાં છે ના મુજ જેમ તુંય પમરી ધન્ય થવા માનવી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70