Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 1
________________ - - - - - - સુવાસ કાર્યાલયના નિયમો સુવાસ દરેક અંગ્રેજી મહિનાની પાંચમી તારીખ સુધીમાં નિયમિતપણે પ્રગટ થશે. નમુનાનો અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ બીડવી. સુવાસ'માં પ્રગટ થતા દરેક લેખના લેખકને લેખની યોગ્યતા પ્રમાણે પાના દીઠ રૂ. ના થી ૧ સુધી આપવામાં આવશે. આ પુરસ્કાર સ્વીકારવા સામે જેમને વાંધો ન હોય તેમણે પોતાનો લેખ મોકલતી વખતે તે લેખના હાંસીયામાં ‘પુરસ્કાર' શબ્દ લખ. લેખકોને તેમનો લેખ પ્રગટ થયા પછી સાત દિવસની અંદર પુરસ્કાર મોકલી દેવામાં આવશે. પણ લેખકને “સુવાસના ગ્રાહક ગણું તેમને મળતાં પુરસ્કારમાંથી તેમનું ગ્રાહકપદ ચાલુ રહી શકે એટલું:વળતર જરૂરી ગણાશે. દરેક લેખકને તેના લેખની પાંચ આઉટ 'પ્રીન્ટસ મોકલાશે. - તલસ્પર્શી, ને ભાષાશુદ્ધિ ને કલાપૂર્વક આલેખાયેલા લેખો માટે “સુવાસ'માં ઉચિત સ્થાન છે. જોડણી સંબંધીમાં લેખકેએ ગુજરાત વિદ્યાપીઠના કોષને અનુસરવું. અશુદ્ધ લેબ માટે અસ્વીકારને ભય કાયમ રહેશે. સ્વીકાર્ય લેખની એક અઠવાડિયાની અંદર પહોંચ આપવામાં આવશે; અસ્વીકાર્ય જો શ્રમપૂર્વક આલેખાયેલા હશે તે તે ઉચિત નેધ સાથે તે જ મુદતમાં પાછા મોકલવામાં આવશે. તે સિવાયના લેખે જે લેખકે ટપાલ ખર્ચ મોકલી એક મહિનાની અંદર પાછા નહિ મંગાવી લે છે તે રદ કરવામાં આવશે.' તરતમાં પ્રગટ થયેલ ગ્રન્થને અમે પ્રખ્ય પરિચય'માં સ્થાન આપીશું. તે સિવાયના ગ્રન્થોની કેવળ નોંધ જ લેવાશે. સુવાસ કાર્યાલય • રાવપુરા • વડેદરા ભારતવર્ષની પ્રાચીન ગરવતા તથા મહત્વતા જાણવી હેય અનુભવવી હોય તે છે. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ એલ. એમ. એન્ડ એસ. ફત ઇ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધી ૧૦૦૦ વર્ષને પ્રાચીન ભારતવર્ષ ખરીદે - તમે સ્વદેશપ્રેમી છે? ત્યારે તે તમે ભારતવર્ષને ઈતિહાસ જાણતા જ હોવા જોઈએ ન જાણતા હો તો ઉપલા પુસ્તક માટે આજે જ ઓર્ડર લખે અગાઉથી ગ્રાહક થનારને પાંચ ભાગના આખા સેટના રૂા. ૨૨ ત્યારપછી અને છટક આખા સેટના રૂા. ૩૦). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 70