SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૪ - સુવાસ : ચૈત્ર ૧૯૯૫ મનુભક્તિ માત્ર મેંઘા, ઉરે ને વળી અંગમાં; અવિચળ મને શ્રદ્ધા, જી જીવનજંગમાં. તું ગુજરાતનો આદિ, સાહિત્ય સર્જક અને વિધાયક સંસ્કૃતિને, કર્તવ્યપાલક બને. વર્ષો તણું શી વાત એ, સ્મૃતિ સંભારૂં હું ઉરે; જીવંતા અક્ષરદેહે, ધન્ય ગીવર ! ખરે. ત્રાણી છે ગુજરાતીઓ, ગુર્જરી પણ છે અણી; ગારવવતની શી જે, ઝળકે કીતિકે મુદી. ચેતન પ્રદીપ મહેન્દ્રકુમાર દેસાઈ (જમનાને કાંઠડે કળાયલ મોરલે એ લય) ચેતનપ્રદીપ આજ જ્યોતિ જગાવો, ઉલટે પ્રકાશનાં પાંખડીયે પૂર; જાગ્યા સૂરજદેવ જાગ્યાં સા માનવી, જાગે સરોદણ આતમને સૂર... ચેતન. ચેતનના આભલા ને ચેતનને તારલા, સેહે ચાંદલિયો ચેતન પ્રચુર, ચેતનની વાટ જ્યાંહિ ચેતનની દીવડી, આરતી ઊતારીએ ચેતન કપૂર. ચેતન. હૈયાં અજવાળ ને જડતા પ્રજાળ, પ્રેરે અનંતતા, અનંત ચકચુર; - ભેદ ને અભેદભાવ ભીતરના ટાળો, વિકસે અખંડનાં આંખડીયે નૂર. ચેતન, –સંદેશ– મોહન ઠક્કર (શાર્દૂલવિક્રીડિત) સંધ્યાની સુરખી સમું પમરતી કો” પુપની પાંખડી મૂર્નાઈ ઢળતાં મીઠી સુરભિના સંદેશ દેતી ગઈ ઉષા શું ઊંઘડી, પરાગ ઝરતી હું ધન્ય હાવાં ખરું, વાં છે ના મુજ જેમ તુંય પમરી ધન્ય થવા માનવી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034624
Book TitleSuvas 1939 06 Pustak 01 Ank 12
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages70
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy