________________
અ શું અંજલિ-અધ્યું?
ऋतुना कुसुमाकरः
અનુટુપ અર્પ શું અંજલિ-અર્થ, ચાંગા એ વીતરાગને, ધર્મ તીર્થ, કર્મ તીર્થ–મહર્ષિ-મહાભાગને?! રોમનાં સારવ્યાં અને આત્માનાં મધુરાં અમી, દેમ-sોતિ સત્ય તો, આત્માનાં શું રહ્યાં ઝમી? સાહિત્યતીર્થ એ સાધુ, શુચિ ને જિને શાસન, જીતેન્દ્રિય, તપસ્યાનાં, સેવ્યાં શું આત્મનાં ધન! અહિંસા પરમો ધર્મ: જીવને શું તપોવન ! ઉચ્ચાર્યા, આચર્યા સૂત્રો વેર્યા મીઠાં સુધાકણ. ગરવા ગાંધીજીનાં એ માતા પૂતળીબાઈએ, પાયાં એ પુત્રને સૂત્રો, મોંઘેરાં શું ધરાઈને. રાજવિદ્યા-રાજગ, ગીતાભાખ્યું સુજ્ઞાન એ, રાજચન્દ્ર હમે કીધું મેઘરૂં અમી પાન એ. યાતનાઓ પરની પીપી બન્યા છે જે મુનિ યતિ, દેના સુવર્ણાશી–તેમની મધુરી મતિ. ૭ દિuથર્મ, ઢાંકયું છે સત્યનું મુખ,
હું તેં છું પ્રેમ નાં પિલાં પાત્રને નિત્ય કામુક. ૮ હેમ-સ્મૃતિ
– મૂળજીભાઈ શાહ હેમચન્દ્રની સ્મૃતિ કેરા, હૈયામાં પડઘા પડે; તેજસ્વી ત્યાગની મૂતિ, કુસુમાંજલિ ચડે. શું કહું સેવનાસિદ્ધિ, જ્ઞાનામૃત પીધાં અને પાયાં પ્રેમે મહાગી! તત્ત્વજ્ઞ! નિર્મળ મને. ભક્તિની ભાવના કેરા, કે દિવ્ય શક્તિ સિદ્ધિના; ધર્મના, સંસ્કૃતિના, કે જ્યોતિર્ધર એ જ્ઞાનના. પ્રતિભા પુણ્યવંતીશી, દૂત માનવતાતણા; રેલા ભાવને નિધિ, યાત્રાળુ જીવનપંથના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com