________________
આચાર્ય શ્રી હેમચન્દ્ર૫૩ પ્રતિદિન (પર્વ દિને માં) પ્રાયે બ્રહ્મચર્ય કરનાર તે રાજા, અન્ન, શાક, ફલે વિગેરેના નિયમેને ગ્રહણ કરશે.
સુબુદ્ધિશાલી તે રાજા(કુમારપાલ), સાધારણ(વેશ્યા)ઓને જ નહિ, પરંતુ ધર્મપત્નીએને પણ વર્જશે અને બ્રહ્મચર્ય—પાલન માટે બોધ પમાડશે.
તે મુનિ(હેમચંદ્રાચાર્ય)ના ઉપદેશ દ્વારા જીવ, અજીવ વિગેરે તને જાણકાર થઈ તે રાજા બીજાઓને પણ બેધિ(જેનધર્મશ્રદ્ધા)-પ્રદાન કરશે.
અહંદુ-ધર્મ પ્રત્યે દ્વેષ કરનારા જે કઈ પાંડુર વિગેરે બ્રાહ્મણ વિગેરે હશે, તે પણ તે(કુમારપાલ)ની આજ્ઞાથી ગર્ભ-શ્રાવક જેવા થશે.
શ્રાવકનાં વ્રતોને સ્વીકારનાર તે ધર્મ રાજા, ચોજિનો)ને પૂજ્યા વિના અને ગુરુઓને પ્રણામ કર્યા વિના ભોજન કરશે નહિ.
તે (કુમારપાલ રાજા), પુત્ર વિના મૃત્યુ પામનાર પુરુષોનાં ક ગ્રહણ કરશે મંહિ; ખરેખર જે વિવેકનું ફલ છે, અવિવેકી અતૃપ્ત હોય છે. જો
श्रीचौलुक्यक्षितिपतिकृतप्रार्थनाप्रेरितोऽहं |
__ तत्त्वज्ञानामृतजलनिधेोगशास्त्रस्य वृत्तिम् । स्वोपज्ञस्य व्यरचयमिमां तावदेषा च नन्द्याद्
ચાવકનૈનપ્રવચનવતી મુવ:વત્રથીયમ “ .. ૧ કુમારપાલ ભૂપાલના પ્રતિદિન ૫ઠન માટે (તેણે પૂર્વે કરેલા અભક્ષ્ય -ભંણિી , અવિથયેલા ૩૨ દાંતની શુદ્ધિ માટે ૩૨ પ્રકાશમાં) તેઓએ વીતરાગના વિશિષ્ટ સ્વરૂપને પ્રકાશિત કરતું વીશપ્રકાશમય વીતરાગ-ઑત્ર રચ્યું હતું, તેના અંતમાં પણ તેઓએ કુમારપાલ ભૂપાલ માટે શુભ આશીર્વાદ પ્રકટ કર્યો છે–
શ્રીમદમવાક્ વીતરાજતવારિતઃ |
कुमारपालभूपालः प्राप्नोतु फलमीप्सितम् ॥ " ૨. દયામય મહાકાવ્ય (સર્ગ ૨૦ લો, ૩૮- )માં હેમચંદ્રાચાર્ય આ સંબંધમાં જણાવ્યું છે કે“મહારાજા કુમારપાલે એક વખતે મધરાતે કોઈ રડતી સ્ત્રીને કરુણ આક્તસ્વર સાંભળ્યો. વેષ-પરાવર્તન કરી મહારાજા ત્યાં ગયા અને તેના દુ:ખનું કારણ જાણ્યું કે-' પતિ-પુત્રના મરણ સમાચાર જણાતાં પોતાનું ધન રાજ લઇ લેશે, એવા અધિક દખદાયક આઘાતથી જીવનથી કંટાળી તેણી ગળે ફાંસો ખાઈ મરી જવા તત્પર થઈ હતી’-રાજાએ તેણીને આશ્વાસન આપી શ્રદ્ધા કરાવી કે-“પુત્ર-રહિત મૃત્યુ પામનારનું ધન, આ રાજા લેશે નહિ” અને એ પછી કુમારપાલે અમાત્યને ફરમાવી તેવી આજ્ઞા પ્રકટ કરાવી હતી.”
હેમચંદ્રાચાર્યના સમકાલીન સોમપ્રભાચાર્ય વિ. સં. ૧૨૪૧માં પાટણમાં રચેલા કમારપાલપ્રતિબધ(ગા. એ. સિ.) નામના વિસ્તૃત ગ્રંથમાં આ સંબંધમાં ઉલ્લેખ કર્યો છે કે-હેમચંદ્રાચાર્યના ઉપદેશથી ત્રીજા અણુવ્રતમાં અદત્ત-ધન ન લેવાનો નિયમ લેતાં બહુ પીડા કરનાર અને પાપ-બંધનનું કારણ સમજી કમારપાલે તે રડતીઓના ધનને નહિ લેવાનો નિયમ લીધે હતે-એ પ્રસંગે ગુરુ હેમચંદ્રાચાર્ય તેની પ્રશંસા કરી હતી કે
ન ગમુક્ત પૂર્વ નg-નg'ટુ)–નામા (૪)-મરત
प्रभृत्युवींनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुञ्चन् सन्तोषात् तदपि रुदती-वित्तमधुना
કુમાર #ાપાવમસિ મત મતક્રમ: | ” ભાવાર્થ-હે કુમારપાલ! પૂર્વે કૃતયુગમાં થઈ ગયેલા રધુ, નથુ(હુ)ષ, નાભાગ(ક), ભરત વિગેરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com