Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 60
________________ --- - - -- - - --- - - - વિસર્જાતો ઈતિહાસ છે SEX WWWWW . BAPA nil * પAિ શિક્ષણ-સાહિત્ય-સંસ્કૃતિ –જર્મનીમાંથી હદપાર થયેલ યહુદી ડો. એટ હરમન સ્ટ્રોસ કલકત્તા–વિદ્યાપીઠમાં તુલનાત્મક તત્ત્વજ્ઞાનના પ્રોફેસર તરીકે નીમાયા છે. સારસ્વત સત્રની રોજનામાં તા. ૭ મી એપ્રીલે ના. મુનશીનું સન્માન ને તેમના હાથે હેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદીરની ઉદધાટનક્રિયા, તા. ૮ મીએ નિબંધવાંચન અને ના. મુનશીના પ્રમુખપદે સત્રઉજવણી ને સમેલનની બેઠક, તા. ૯ મીએ ના. મુનશીને માનપત્ર-કાર્યક્રમ રહ્યો છે. પાવાગઢ ખાતે વર્ધાજનાનાં શુભ મંડાણ. ડેવીડસાસુન–ઈન્ડસ્ટ્રીયલકુલના મેળાવડામાં ના. ગવર્નરે કરેલી ના. મુનશીની પ્રશંસા અને તેઓ રખડતાં છોકરાને ઠેકાણે પાડશે એવી દર્શાવેલી આશા. પંજાબના સચ્ચિદાનંદ ર એ એક કાર્ડ પર વિસ્તૃત પ્રસ્તાવના સાથેની આખી ગીતાંજલિ સમ અક્ષરમાં ઉતારી છે. મ. ગાંધીજીના હસ્તે દિલ્હીમાં ખુલ્લું મુકાયેલ સર્વધર્મ પ્રતિમામંદિર. છાપાઓમાં પ્રગટ થતા વાણહિંસક અને અલિષ્ટ લેખો સામે શ્રી. કીશોરલાલ મશરૂવાળાની ગંભીર ચેતવણી. મ મ શ્રી હાથીભાઈ હરિશંકર શાસ્ત્રી અને દિ. બ. નર્મદાશંકર દેવશંકર મહેતાનું અવસાન. ઉદ્યોગ-વિજ્ઞાન-સમૃદ્ધિ –એટાવા કરારનું સ્થાન લેવાને રચાલય નવા કરારમાં બ્રિટિશ કાપડ પરને જકાત ઘટાડો અને બદલામાં હિંદનું જે રૂ બ્રિટન સ્વાભાવિકપણે લે છે તે લેવાની ખાત્રી. પોસ્ટકાર્ડના દર ઘટાડવા સંબંધમાં ધારાસભાની માગણી નામંજુર. દર હિંદમાંથી બે અબજ વીશ કરેડ લગભગનું સેનું પરદેશ જાય છે. ટાસ્માનિયામાં ગરમ પાણીની નદીની શેધ. દેશી રાજ્ય –રાજકેટ–પ્રકરણ સંબધમાં મ. ગાંધીજીના તા. ત્રીજીએ શરૂ થયેલ ઉપવાસ અને ના. વાઈસરોયની દરમ્યાનગીરીની વ્યાપક માગણીના પરિણામે એ નામદારે દરમિયાનગીરી કરતાં મ. ગાંધીજીએ સાતમીએ કરેલ પારણું, મહાત્માજીએ રાજકોટ–પ્રકરણમાં સમાધાનનો ના. વાઈસરોયને બક્ષેલો યશ. રાજકેટ ઠાકોર અને મ. ગાંધીજી બંનેએ ફેડરલ કોર્ટના ચુકાદાને માન્ય રાખવા બતાવેલ તૈયારી. તેમાં રાજકોટના વકીલ તરીકે મી. મહમદઅલી ઝીણું. ચૂકાદે મહાત્માજીની તરફેણમાં ઢળવાને પૂરો સંભવ વીરાવાળાને રેસીડેન્ટની ચેતવણીઓ. લીંબડીમાં ગુંડાગીરી અને હદપારી. હિંદી વજીરે રાજાઓને રક્ષણ આપવાની નીતિને સ્વીકાર કરવા સાથે જ રાજાઓ ન્યાય અને પ્રામાણિકતાથી વર્તે એ જરૂરી દર્શાવ્યું છે. ત્રાવણકોરના દીવાન સર. સી. પી. રામસ્વામી આયર અને મ. ગાંધીજી વચ્ચે પ્રગટ થતાં પરસ્પરની ભૂલ અને ગેરસમજો દર્શાવતાં નિવેદનો. ભાવનગરમાં નેતાઓને લડાવવાની ચાલબાજી. જયપુરસત્યાગ્રહ અંગે જમનાલાલ બજાજની ગભીર ચેતવણી અને તપાસમાગણી. મહાત્માજીની ના. વાઈસરોય સાથેની મુલાકાત અને તે પછી જયપુર–ત્રાવણકેર-કચ્છ વગેરે સ્થળે સત્યાગ્રહ મુલતવી રાખવાની તેમની સલાહ. હૈદ્રાબાદમાં ગંભીર સત્યાગ્રહ અને રાજ્યની સુધારાઓ આપવાની તૈયારી. ઇન્ટરનરેશનાં એક આંગ્લબાળા સાથેનાં લગ્ન. હાથરસના રાજાની જર્મન રાણીએ પતિદેવ સામે માંડેલે ૧૯૧૦૦૦ ને ખાધાખોરાકીનો દા. ભાવનગરમાં મેજર જોરાવરસિંહજીનું રાજીનામું ના. વાઈસરોયે નરેન્દ્રમંડળની બેઠક ખુલ્લી મૂકતાં રાજાઓને આપેલી પ્રજાજાગૃતિને સમજી જવાની સલાહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70