________________
સુરીશ્વર અને સમ્રા
વિદ્વાના કારણે એ બતાવે છે કે–તે સ્રીના પિતાનુ નામ અલીઅકઅર હતુ. ભારતવર્ષની પ્રજા જે સમ્રાટ્ની પ્રતીક્ષા કરી રહી હતી અને જેના પરિચય અમે આ પ્રકરણમાં કરાવવા માગીએ છીએ, તે સમ્રાટ્ આજ બદરૂદ્દીન મુહમ્મદ અકબર છે, કે જેની પ્રસિદ્ધિ • સમ્રાટ્ અકમર ’ ના નામથી જગમાં થયેલી છે. આપણે પણુ આ સમ્રાટ્ન સમ્રાટ્ અક્બરના નામથીજ એળખીશુ.
४०
જે વખતે અકમરના જન્મ થયા હતા તે વખતે તેના પિતા હુમાયુન અમરકોટથી ૨૦ માઇલ દૂર એક તળાવને કિનારે મુકામ કરી રહ્યો હતેા. પુત્રને જન્મ થતાંજ તરાદીબેગમખાન નામના એક માણસે પુત્રજન્મની વધામણી તેને આપી. જે વધામણી સાંભળી હુમાયુનને પારાવાર આનંદ થા.
વ્યવહારના નિયમ રાજા કે રક-દરેકને શકિત અનુસાર સાચવવા પડે છે. આ વખતે પુત્રપ્રાપ્તિની ખુશાલીમાં કોઈપણ રીતે ઉત્સવ મનાવવા, એ હુમાયુન પેાતાનુ કન્ય સમજતા હતા, પણ 6 વસુ વિના નર પશુ, ’ તેમાં વળી જંગલમાં નિવાસ ! આ વખતે હુમાયુન શું કરી શકે ? હુમાયુન પાસે અત્યારે જી' હતુ` કે–તે દ્વારા પાતાના મનારથા પૂર્ણ કરી શકે ? પુત્રપ્રાપ્તિ જેવા હુષ ના પ્રસ`ગમાં પણ ઉપર્યુકત કારણે તેના મુખ કમલ ઉપર કઇક ઉદાસીનતાની રેખા ઉપસી આવી. આ જોઈને તેના એક અગરક્ષક માણુસ-જાહરે તેનું કારણ સમજી લીધું તેણે ઝટ પેાતાની પાસે રાખી મૂકેલા કસ્તૂરીના એક ફૂટા લાવી હુમાયુન આગળ ધર્યો. આથી હુમાયુનને ઘણી હિંમત આવી. તેણે એક માટીના પાત્રમાં તે કસ્તૂરીના ભૂકા કરી પાતાની સાથેના મનુષ્યામાં વ્હેંચી અને કહ્યુ કે હું દિલગીર છુ કે–મારી પાસે બીજી ફ્રેંઇજ ન હોવાથી પુત્રજન્મના ઉપલક્ષમાં આપ સ`બંધુઓને આ કસ્તૂરીની સુગધીજ પહેોંચાડીને સતેષ માનું છું. હું આશા રાખુ` ` કે-આ કસ્તૂરીની સુગ સૌથી જેમ આ મ`ડળ સુવાસિત થયું છે, તેવીજ. રીતે
68
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org