________________
૨૮
સૂરીશ્વર અને સમ્રાટ
silly things, which I omit so as not to weary your Reverence. »
રાજા અકબર પરમેશ્વર અને સૂર્યને પૂજે છે. અને તે હિંદુ છે. તે વૃતિ સંપ્રદાયને અનુસરે છે. તે વતિઓ મઠવાસી સાધુની પેઠે વસ્તીમાં રહે છે અને બહુ તપશ્ચર્યા કરે છે. તેઓ કંઈપણ સજીવ વસ્તુ ખાતા નથી અને જમીન ઉપર બેસવા પહેલાં જમીનને રૂની (ઉનની) પછી (ઘા) થી સાફ કરે છે, કે જેથી જમીન ઉપર રહેલા જીવ-જંતુને નાશ થાય નહિં. આ લેકોનું એવું માનવું છે કે-જગત અનાદિ છે. પણ બીજાઓ કહે છે કે ઘણી દુનિયાએ થઈ ગઈ છે. આવી મૂર્ખાઈ ભરેલી (૨) વાતેથી આ૫ પૂજ્યશ્રીને કંટાળો નહિં આપતાં આટલેથીજ વિરમું છું.”
આવી જ રીતે એક બીજો પત્ર તેણે (પિનહરએ) તા. ૬ નવેમ્બર ૧૫લ્મ ના દિવસે પિતાના દેશમાં લખ્યું હતું તેમાં જેને સંબંધી જે હકીકત લખી છે, તે આ છે –
“ The Jesuit narrates a conversation with a certain Babansa ( ? Bāban shāh ) a wealthy notable of Cambay, favourable to the Fathers,
૧ પેશી પૃ. ૬૮ માં છપાયેલ પત્રના લેટીન અનુવાદ ઉપરથી કરેલ તરજુમો. આજ હકીકત મેકલેગને “ જર્નલ એફ એશિયાટિક સોસાયટી ઓફ એન્ગલ વોલ્યુમ ૪૫, પ્રથમ અંકના પૃ. ૭૦ માં આપી છે.
૨ વતી, એ બીજા કેઈ નહિ, પરન્ત જૈન સાધુઓ જ છે. તે વખતના ઘણું ખરા લેખકે એ પિતાનાં પુસ્તકોમાં જૈન સાધુઓને વતી શબ્દથી જ ઉલ્લેખ્યા છે. ડિસ્કશન ઓફ એશિયા” નામનું પુસ્તક કે જે ઇ. સ. ૧૬૭૩ માં છપાયેલું છે, તેના ૧૧૫, ૨૧૩, ૨૩૨ વિગેરે પોમાં આ દેશના જૈન સાધુઓનું વર્ણન આપ્યું છે, તે છતી શબ્દથી જ આપ્યું છે, ત્યાં સુધી કે સુપ્રસિદ્ધ ગુર્જર કવિ શામળદાસે પણ
સૂડા બહેતેશ” માં “વતી” શબ્દથી ઉલ્લેખ કર્યો છે. તો શબ્દની વ્યુત્પત્તિથી અર્થ વ્રતમાનસ્તાસિ ગ્રતા (જેઓને વ્રત હોય તે) થાય છે, પરંતુ રૂઢીથી “વતી શબ્દ જૈનસાધુઓને માટે જ વપરાય છે, અને વપરાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org