Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 460
________________ પરિશિષ્ટ જ. ૪૦૫ કોતરવામાં આવ્યું હતું; અને સિક્કાની કિનારીના પાંચ ભાગમાં આ અર્થને સૂચવનારા શબ્દો હતા – “મહાન સુલતાન પ્રખ્યાત બાદશાહ, પ્રભુ તેના રાજ્ય અને અમલની વૃદ્ધિ કરો આ સિકકો આગ્રારાજધાનીમાં પાડવામાં આવ્યું હતું. આ સિક્કાની બીજી બાજુએ “લા ઈલાહ ઈલ- અલ્લાહ મુહમ્મદુન રસૂલ-ઉલાહ” એ કલમ તથા કુરાનનું એક વાક્ય લખવામાં આવ્યું હતું. જેને અર્થ આ થતો હતે – “પરમેશ્વર જેના ઉપર પ્રસન્ન થાય છે, તેના પ્રતિ તે અતિશય દયાળુપણે રહે છે.” વળી આ સિકકાની આસપાસ પહેલા ચાર ખલીફાનાં નામે લખવામાં આવ્યાં હતાં. આ સિકકાની આકૃતિ સાથી પહેલાં માલાના મકસદે બનાવી હતી, તે પછી સુલ્લાં અલી અહમદે આ પ્રમાણે સુધારે કર્યો – એક બાજુએ આ અર્થવાળા શબ્દ લખ્યા –ઇશ્વરના માર્ગમાં, પિતાના સહધમિની સહાયતા કરવામાં જે સિક્કાને વ્યય થાય છે, તે સિકે સર્વોત્તમ છે.” બીજી બાજુએ આ પ્રમાણે લખેલું હતું–મહાન સુલતાન સુપ્રસિદ્ધ ખલીફ સર્વશક્તિમાન, તેના રાજ્ય અને અમલની વૃદ્ધિ કરો. તથા તેની ન્યાયપરાયણતા અને દયાજુતા અમર રાખો” કહેવાય છે કે-પાછળથી આ સિક્કા ઉપરના ઉપર્યુક્ત બધાએ શબ્દ કાઢી નાખી, શેખ ફેજીની નીચેની બે રૂબાઈઓ મુલ્લાં અલી અહમદે કેતરી હતી. એક તરફ જે રૂબાઈ કેલરી હતી, તેને અર્થ આ થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472