Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 467
________________ સૂરીશ્વર અને સમ્રાટ્ . મી. ટેવરનીયર, ટ્રાવેલ્સ ઇન ઇડિયા ભા. ૧ લાના ૧૩-૧૪ માં જણાવે છે કે “ મારા છેલ્લા પ્રવાસ વખતે સૂરતમાં × ૧ રૂ. ના ૪૯ પૈસા મળતા હતા, જ્યારે કોઇ વખત ૫૦ પણ મળતા અને વખતે ૪૬ ના ભાવ પણ થઈ જતા. ” માજ વિદ્વાન્ સદરહું પુસ્તકના રૃ. ૪૧૩ માં જણાવે છે કે- આગરામાં એક રૂ. ના ૫૫ થી ૫૬ પૈસાના પણ ભાવ હતા. ” • ક્લેક્શન આર વાયેજીઝ ઍન્ડ ટ્રાવેલ્સ ' ના ચોથા વા॰ ના પૃ. ૨૪૧ માં કહેવામાં આવ્યું છે કે હિંદુસ્થાનમાં જે સિક્કા પાડવામાં આવતા, તેમાં રૂપાના રૂપિયા, અડધા રૂપિયા અને હૈ રૂપિયા (પાવલાં) પણ હતા. ” આ કથન પણુ, ઉપર જે સિક્કાઓના લે ખતાવવામાં આવ્યા છે, એજ વાતને પુષ્ટ કરે છે, આગળ ચાલતાં આ લેખક એમ પ કહે છે ‘ એક રૂપિયા ૫૪ પૈસા ખરાબર થતા, ' અર્થાત્ એક રૂપિ; યાના ૫૪ પૈસા મળતા. આ વાત ઉપર બતાવેલ રૂપિયાની કિંમતનેજ ટકા આપે છે. હવે આપણે અકબરના તાબાના સિક્કાઓ તપાસીએ. અબુલ જલ તાંબાના ચાર જાતના સિક્કા હોવાનુ' જણાવે છે, તે ચાર સિકા આ છેઃ— (૧) દાસમાનું વજન પ ટાંક હેતુ, પાંચ ઢાંક, એ ૧ તાલે ૮ માસા અને ૭ સુર્ખ ખરાબર થતું. દામ, એ એક રૂપિ યાના ૪૦ મા ભાગ થતા. બીજા શબ્દોમાં કહીએ તા એક પિયાના ૪૦ દામ મળતા. જો કે-આ સિક્કાને અકબરના સમય પહેલાં પૈસા અને મહલેાલી કહેતા, પરંતુ અકબરના સમયમાં તે દાસજ કહેતા. આ સિક્કાની એક બાજૂએ ટંકશાળનું નામ અને ખીજી ખાજાએ સવત રહેતા, અમુલ જલ કહે છે કે ‘ ગણુતરીની ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472