Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 459
________________ ૪૪ સૂરીશ્વર અને સમ્રાટ - - - - - - - - - - - - અકબરના વખતમાં જે નાણું ચાલતું હતું, તે ઘણું જાતનું હતું. અર્થાત્ વ્યવહારની સરળતાને માટે અકબરે પિતા નાણાંના ઘણા વિભાગો પાઠ નાખ્યા હતા. સાથી પહેલાં આપણે અકબરના વખતના સોનાના નાણુ સંબંધી તપાસ કરીએ, ‘એ મૅન્યુઅલ ઓફ મુસલમાન નમીસમેટીકસ' ( A Manual of Musalman Numismatics) ના પૃ. ૧૨૦ માં લખવામાં આવ્યું છે કે “ Also there are the large handsome gold pieces of 200, 100, 50 and 10 muhrs of Akbar and his three successors, which were, no doubt, not for currency use exactly, but for presentation in the way of honour for the emperor or offered to the emperor or king for tribute or acknowledgment of fealty, nazarana as it is called.," અર્થાત–આ સિવાય બીજા મોટા સુંદર સેનાના સિકકા હતા, જે અકબર અને તેની પાછળ આવનારા રાજાઓના ૧૦–૧૦ ૧૦૦ અને ૨૦૦ મહેરના હતા. આ સિકકાઓ વાપરવામાં નહેતા આવતા, પરંતુ શહેનશાહ તરફથી માન બતાવવા ખાતર અથવા શહેનશાહને કે રાજાને ખંડણું તરીકે કે નજરાણું તરીકે આપવામાં આવતા. અકબરના આ સેનાના સિકકાઓનું વર્ણન આઈન-ઈઅકબરીના પહેલા ભાગના અંગરેજી અનુવાદના પૃ. ૨૭ થી આ પ્રમાણે આપવામાં આવેલ છે – (૧) શહેનશાહ-આ નામને એક ગેળ સેનાને સિકો હતો, જેનું વજન ૧૦૧ તેલા ૯ માસા ૬ સુખ હતું. તેની કિંમત એકસો લાલજલાલી મહેર (જેનું વર્ણન આગળ કરવામાં આ વશે) જેટલી હતી. આ સિકકાની એક બાજુએ શહેનશાહનું નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472