________________
વિશેષ કાર્યસિદ્ધિ
' અર્થા–“સમ્રા અન્ય સંપ્રદાયની અપેક્ષાએ શ્રમ (જૈન સાધુઓ) અને બ્રાહ્મણને એકાત પરિચયના માનને વધારે લાભ આપતે. તેઓના સહવાસમાં વધારે સમય વ્યતીત કરતે. તેઓ નૈતિક, શારીરિક, ધાર્મિક અને આધ્યાત્મિક શાસ્ત્રોમાં તેમ ધર્મોન્નતિની પ્રગતિમાં અને મનુષ્ય જીવનની સંપૂર્ણતા પ્રાપ્ત કરવામાં બીજા બધા (સંપ્રદાયના) વિદ્વાને અને પંડિત પુરૂષોના કરતાં દરેક રીતે ચડિયાતા હતા. તેઓ પિતાના મતની સત્યતા અને અમારા (મુસલમાન) ધર્મના દેશે બતાવવા માટે બુદ્ધિપૂર્વક અને પરંપરાગત પ્રમાણે આપતા અને એવી તે દઢતા અને દક્ષતાની સાથે પોતાના મતનું સમર્થન કરતા કે જેથી તેઓને કેવળ કલ્પિત જે મત વતઃ સિદ્ધ પ્રતીત થતું હતું અને તેની સત્યતાને માટે નાસ્તિક પણ શંકા લાવી શકતે નહિ.” - આટલું બધું સામર્થ્ય ધરાવનાર જૈન સાધુઓ અકબરના ઉપર આ પ્રભાવ પાડે, એ શું બનવાજોગ નથી? અતુ.
અકબરે પિતાના વર્તનમાં જ્યારે આટલે બધે ફેરફાર કરી નાખ્યા હતા, ત્યારે એ ઉપરથી એવા નિશ્ચય ઉપર આવવું લગારે ખે નથી જ કેઅકબરના દયા સંબંધી વિચારે ઘણીજ ઉચ્ચ કેટિએ પહોંચી ગયા હતા. આ વાતની દઢતાનાં અનેક પ્રમાણે પણ મળે છે. જૂઓ, બાદશાહે રાજાઓના જે ધર્મો પ્રકાશિત કર્યા હતા, તેમાં તેણે એક આ ધર્મ પણ બતાવ્યું હતું
પ્રાણીજગત જેટલું દયાથી વશીભૂત થઈ શકે છે, તેટલું બીજી કઈ વસ્તુથી થઈ શકતું નથી. દયા અને પરોપકાર, એ સુખ અને દીર્ઘાયુષ્યનાં કારણે છે.”
અબુલફજલ લખે છે કે-“અકબર કહેતે કે- મારૂં શરીર યદિ એટલું હેઠું હતું, કે-માંસાહારિયે એક માત્ર મારા
૧ આઈન-ઈ-અકબરી, ખંડ ત્રીજે, જેરિટકૃત અંગરેજી અનુવાદ, ૫, ૭૮૩૩૮૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org