Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 433
________________ સુરીયર અને સમ્રા. પરમાનદ,મહાન દ,ર અને ઊદયહર્ષ, કે જે તપાયતિ (તપગચ્છના સાધુ)વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ, અને ન દૈિવિ r ૧ પરમાનદ તેઓ ઉપયુક્ત વિવેકહૅર્ષના ગુરૂભાઇ અને હર્ષાન’ના શિષ્ય થતા હતા. એ વાત અંજનાસુ દરીરાસ ' ની પ્રશસ્તિની નીચેની કડિયે! ઉપરથી સ્પષ્ટ થાય છેઃ C “ તપગચ્છભડન પતિશિરામણી ૨ હરષાણુંદ પંડિત ગુણરિ ૐ. તસ પદ પદવી ઉદયાચલ સિગારવા ૨ ઉગ્યા ઉગ્યા બધવ જોડિ રે; વિવેકહર્ષ પતિ દિનકરૂ પરમાણુંદ પંડિત ગુણ કેાડિ રે. ” r વિ આ પરમાનને પણ શ્રીયુત રામલાલજીએ ખરતરગચ્છના સાધુ તરીકે બતાવ્યા છે, પરન્તુ તે પણ ભૂલ છે. પરમાન પણુ તપાગચ્છનાજ સાધુ હતા, તે વાત ઉપર્યુક્ત કથન અને આ ત્રીજા નબરનું ફરમાન સ્પષ્ટ બતાવી આપે છે. તે ઉપરાન્ત તેમણે જુદી જુદી દેશીભાષામાં બનાવેલ વિજયચિ'તામણિ સ્નેાત્ર ' ની અંતમાં લખેલ " .. શ્રીવિજયસેનસૂરિ સેવક પડિત પરમાનંદ જયકરે ‘ આ પદ પણ તેજ વાતને પુરવાર કરે છે. વિષ ૨ આ મહાનંદ ઉપયુક્ત વિવેકહર્ષનાજ શિષ્ય થાય છે. એ વાત ઉપર્યુક્ત તેમના બનાવેલા રાસ ઉપરથી તેમજ એમણે સ. ૧૬૬૯ ના માગસર વિદ ૮ ને રિવવારે આટ. ગામમાં લખેલ અામ સ્તોત્ર ના અ'તિમ ઉલ્લેખથી પણ માલૂમ પડે છે. આ સ્તોત્રની પ્રતિ પરમજીર આચાર્ય મહારાજશ્રીના ભંડારમાં છે. Jain Education International ૩ જૂએ આ પુસ્તકનુ પૃ. ૧૫૭-૧૬૩ તથા ૨૩૪૨૩૬, ૪ વિજયદેવ રિ-તે વિજયસેનસૂરિના શિષ્ય થતા હતા. વિ. સં. ૧૬૪૩ માં તેમણે વિજયસેનસૂરિ પાસે અમદાવાદમાં દીક્ષા લીધી હતી સં. ૧૯૫૬ માં તેમની આચાર્યે પૃથ્વી થઇ હતી. સ. ૧૬૭૪ માં તે માંડવગઢમાં જહાંગીર આદશાહને મળ્યા હતા. માધ્યાહ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472