Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 445
________________ સૂરીશ્વર અને સજા છે. તમારા સમાચાર તેની દ્વારા જાણ્યા છે, (તેથી) અમે બહુ ખુશી થયા. તમારે ચેલે પણ બહુ અનુભવી અને તર્કશક્તિવાળો છે. તેના ઉપર અમે સંપૂર્ણ મહેરબાનીની નજર રાખીએ છીએ. અને જે કંઈ તે કહે છે, તે મૂજબ કરવામાં આવે છે. અહિંનું જે કંઈ કામકાજ હોય, તે તમારા પિતાના શિષ્યને લખવું કે જેથી હજૂરમાં જાણવામાં આવે. જેનાથી તેના ઉપર (અમે) દરેક રીતે ધ્યાન દઈશું. અમારા તરફથી સુખે (બેકર) રહેશે અને પૂજવાલાયક જાતની પૂજા કરી અમારું રાજ્ય કાયમ રહે એવી દુઆ કરવામાં કામે લાગેલા રહેશે. વિશેષ કંઈ લખવાનું નથી. લખ્યું તા. ૧૯ મહીને શાહબાન, સને ૧૦૨૭. સિકકો. આ સિકકામાં “જહાંગીર મુરીદ શાહ નવાજખાન” આટલા ૧ શાહ નવાજખાન, એનું ખાસ નામ હતું અરજ. તે પિતાની શુરવીરતા માટે બહુ જાણીતો થયો હતો. જ્યારે તે જુવાન હતો, ત્યારે તેને “ ખાનખાન–ઈ–જુવાન ” કહેતા. રાજ્યના ચાલીસમા વર્ષમાં તેને ચારસને અધિપતિ બનાવવામાં આવ્યો હતો, અને રાજ્યના સુડતાળીસમાં વર્ષમાં મલિક અબ્બરની સાથે ખારકીમાં લડીને તેણે બહાદુર ” ને. ઇલ્કાબ મેળવ્યો હતો. શાહજહાનના સમયમાં એક ઉમરાવ–શાહ નવાજખાન–ઈ શવી નામને થઈ ગયે છે, તેનાથી જુદી ઓળખાણું માટે ઈતિહાસ લેખકો અને “શાહ નવાજખાન–ઈ–જહાંગીરી ” લખીને ઓળખાવે છે. જહાંગીરે આને હી. સ. ૧૦૨૦ માં “શાહ નવાજખાન ” ને ઈલ્કાબ આપ્યો હતો, અને તે જ વખતે ત્રણ હજારી બનાવી હી. સ. ૧૦૨૭ માં પાંચ હજારી બનાવ્યું હતું. જહાંગીરના રાજ્યના બારમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472