Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 450
________________ પરિશિષ્ટ છે. કબજામાં આપવાનું ખર્ચ, ૨જીસ્ટરીનું ખર્ચ, તલાટીનું ફંડ; તહસીલદાર અને દરેગાનું ખર્ચ વેઠ, શિકાર અને ગામનું ખર્ચ નંબરદારીનું ખર્ચ જેલદારી સેંકડે ૨ ટકા ફી; કાનુગેની ફી; કેઈ ખાસ કામને માટે સાધારણ વાષિક ખર્ચ, ખેતી કરવા વખતે અમુક ફી અને એવી તમામ જાતની દીવાની અને સુલતાની તકલીફથી તેને કાયમને માટે મુકત કરવામાં આવે છે. એને માટે હર સાલ કોઈ નો હુકમ કે સૂચનાની આવશ્યકતા નથી. જે કંઈ હુકમ કરવામાં આવ્યું છે, તેને તેડે નહિં જોઈએ; અને મને તેઓએ પિતાનું સરકારી કામ સમજવું જોઈએ. તા. ૧૭ મી અસ્ફન્ટારમુઝ-ઈલાહી મહીને ૧૦ મું વર્ષ બીજી બાજુને અનુવાદ. તારીખ ૨૧ અમરદાદ ઇલાહી ૧૦ મું વર્ષ, જેની બરાબર રજબુલ મુરજજબ હી. સન ૧૦૨૪ની ૧૭ મી તારીખ અને ગુરૂવાર, થાય છે. પૂર્ણતા અને ઉત્તમતાના આધાર રૂપ, સાચા અને જ્ઞાની એવા સૈયદ અહમ્મદ કાકીએ મોકલવાથી; બુદ્ધિશાલી તથા વર્તમાન સમયના જાલીનસ (ધન્વન્તરી વૈદ્ય) અને હાલના ખ્રીસ્ત એવા જેગીએ આપેલા ટેકાથી વર્તમાન સમયના પોપકારી રાજા સુભાને આપેલી ઓળખથી અને સાથી નમ્ર શિષ્યમાંના શિષ્ય અને નેધનાર ઈસહકના લખાણથી ચંદ્ર સંઘવી, પિતા બેરૂ (8) પિતા (પિતામહ) વજીવન (વરજીવન), રહેવાસી આગ્રાને, તેને મદદ મુઆરા નામની જાગીર આપવામાં આવી. ચંદ્ર સંઘવી, પિતા બેરૂ () પિતા ( પિતામહ ) વજીવન (વરજીવન,) રહેવાસી આગરા, સબજવમ (સેવડાને માનનાર), જેનું કપાળ પહોળું, બ્રમર પહેળી, ઘેટા જેવી જેની આંખે, કાળા રંગ, મૂડેલી દાઢી, મોં ઉપર ઘણા માતાના ડાઘ, બને કાનમાં ઠેકાણે ઠેકાણે છેદ, મધ્યમ કાચા અને જેની લગભગ ૬૦ વર્ષની ઉમર છે, તેણે બાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472