________________
જીવનની સાર્થકતા.
ત્યારે શ્રાવકોએ કહ્યું- મહારાજ, અમને પૂછવાની કઈ જરૂરજ નથી. એ ગામલે તે આપને માટેજ ખાસ બનાવવામાં આવેલા છે. ’ સૂરિજીએ કહ્યું– ત્યારે તે તે અમને પેજ નહિ. કાણુ કે અમારે માટે બનાવેલી કાંઇ પણ વસ્તુ અમારા ઉપયોગમાં લઇ શકાય નહિ. ’ તે પછી ત્યાં રાખેલી લાકડાની પાટ ઉપર આસન કરી શ્રાવકાને ઉપદેશ આપ્યું.
૨.
પોતાને માટે તૈયાર કરેલી વસ્તુને નહિ વાપરવા માટે સૂરિજી કેટલી સાવધનતા-ઉપચાગ રાખતા હતા, તેનુ‘ આ જવલ‘ત ઉદાહેરણ છે.
"
એક વખત એક ગૃહસ્થને ત્યાંથી ભિક્ષામાં ખીચડી આવેલી. આ ખીચડી સૂરિજીએ ખાધી. સાધુએ આહાર પાણી કરીને નિવૃત્ત થયાએ નહિ, એટલામાં તે જે ગૃહસ્થને ત્યાંથી એ ખીચડી ભિક્ષામાં આવી હતી, તે ગૃહસ્થ ઉપાશ્રયમાં આવી પહેાંગ્યે, અને સૂરિજીના શિષ્યાની આગળ કહેવા લાગ્યા કે-આજે મારાથી મ્હોટામાં મ્હોટા અનથ થઇ ગયેા છે. મારે ત્યાંથી જે ખીચડી આપ વ્હારી લાવ્યા, તે એટલી બધી ખારી છે, કે મારા મેમાં પણ પેસી નહિ સાધુએ તે ખારી ખીચડીનુ' નામ સાંભળતાં સ્તબ્ધજ બની ગયા. કારણ કે-દૈવયેાગે તેજ ખીચડી સૂરીશ્વરજીએ વાપરી હતી, પરન્તુ તેમણે વાપરતાં એક શબ્દ પણુ ઉચ્ચારણ કર્યો ન્હાતા ! હંમેશાંની માફક આહાર કરતાજ રહ્યા હતા. તેમ માઢા ઉપરથી એવા ભાવ પણ ન્હાતા પ્રકટ થતા કે—ખીચડી ખાઈ શકાય તેવી નથી. સૂરીશ્વરજીએ પેાતાની જિહ્વેન્દ્રિય ઉપર કેટલા કાબૂ મેળવ્યેા હતા, એ વાત ઉપરના પ્રસંગથી પ્રકટ થઇ આવે છે. જિલ્વેન્દ્રિય ઉપર કાબૂ મેળવવા, એ કઇ એક્ઝુ' પુરૂષાથ ભર્યું કા નથી. મીજી મધીએ માખતા ઉપર સમભાવ રાખવાવાળા હજારો મનુષ્યા નીકળી આવે, પરન્તુ ઇંદ્રિયને ન ગમી શકે, એવી વસ્તુ પ્રાપ્ત થયે લગાર પણ મનમાં દુર્ભાવના કર્યા સિવાય-લગાર પશુ ચિત્તમાં ગ્લાનિ લાવ્યા સિવાય તેને ઉપયોગમાં લેવી એ ઘણુંજ
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org