Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 398
________________ *, પાય.. " . " . " કુલ એક ઓરડામાં જઈને શોકસાગરમાં બેઠે હતું. બાદશાહ જે હકીમને લઈ ગયે હતું, તેના ઇલાજે કઈ પણ અસર નજ કરી અને તે સંસારથી વિદાય થઈજ ગયે. પિતાના પ્રિય કવિ ફેજીના મૃત્યુથી અકબરને ઉદાસીનતાજ નહેતી થઈ, પરંતુ તેનું હૃદય ભરાઈ આવવાથી તે ધ્રુસકે ધ્રુસકે રે હતે. છ ઉપર સમ્રા કેટલો પ્રેમ હવે જોઈએ તે આ ઉપરથી સહજ જોઈ શકાય છે. જે ને ઈ. સ. ૧૫૬૮ પહેલાં તે અકબર જાણતાએ હેતે, તે ફેજીના મૃત્યુથી અકબરને આટલે બધે શેક! આટલે બધો ખેદ ! આટલે બધે વિલાપ !! જન્માનરના સંસ્કારે પણ કયાંથી કયાં સંબંધ મેળવે છે? ફ્રજીના મૃત્યુથી અકબરને ખરેખર અસાધારણ ફટકો લાગ્યો. ૧ ફેંજી, તેને જન્મ આગરામાં ઈ. સ. ૧૫૪૬ માં થયો હતે. તેનું નામ અબુલક્ષ્યજ હતું. શેખ મુબારક, કે જે નાગરને રહેવાસી હત, તેને તે હેટો પુત્ર હતું. તેણે અરબી સાહિત્ય, કાવ્યકળા અને વૈદ્યમાં ઉંચું જ્ઞાન મેળવ્યું હતું. તેની સાહિત્યવિષયક પ્રશંસા સાંભળીને અકબરે તેને ઇ. સ. ૧૫૬૮ માં પિતાની પાસે બોલાવ્યા હતા. તે પિતાની યેગ્યતાથી થોડા જ વખતમાં અકબરને કાયમને સહવાસી અને મિત્ર બની ગયો હતો. બાદશાહ તેને શેખજી કહીને જ લાવતે. રાજ્યના તેત્રીસમા વર્ષમાં તેને “મહાકવિ' બનાવવામાં આવ્યો હતે. ફળને દમને રોગ લાગુ પડ હતું, અને તેજ રેગથી તે રાજ્યના ૪૦ માં વર્ષમાં મરણ પામ્યું હતું. કહેવાય છે કે તેણે ૧૦૧ પુસ્તકે રચ્યાં હતાં. તે વાંચવાને બહુ શોખ હતો. તે મર્યો, ત્યારે તેના પુસ્તકાલયમાંથી હસ્તલિખિત ૪૩૦૦ પુસ્તકે નિકળ્યાં હતાં, જે પુસ્તકે અકબરે પિતાના જ્ઞાનભંડારમાં મૂકી દીધાં હતાં. ફેજી, પહેલાં રાજકુમારના શિક્ષક તરીકે જોડાયા હતા અને કેટલેક વખત તેણે એલચીનું પણ કામ કર્યું હતું. વધુ માટે-જૂઓ આઈન-ઈ-અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુવાદ પૃ. ૪૮૦-૮૧ તથા દરબારે અકબરી પૃ. ૩૫૮-૪૧૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472