________________
શિષ્ય-પરિવાર.
કરવા લાગ્યું. રાજા, કલ્યાણવિજયજીને ઉત્તમ વસ્ત્રો આપવા લાગે, પરંતુ તેમણે, રાજાઓ પાસેથી તેવી વસ્તુઓ નહિ લેવા સંબંધી પિતાને ધર્મ બહુ યુક્તિપૂર્વક સમજાવ્યું. જેથી રાજા વિશેષ પ્રસન્ન થયે અને વાજતે ગાજતે તેમને ઉપાશ્રયે પહોંચાડયા.
કલ્યાણવિજય વાચકે વિ. સં. ૧૬૫૬ ની સાલનું ચાતુર્માસ સૂરતમાં કર્યું હતું. આ વખતે ધર્મસાગરજીના અનુયાયી અને હીરવિજયસૂરિના અનુયાયિઓમાં ઘણો વિવાદ ચાલતું હતું. આ ધમાધમીમાં વાચકને પણ ઘણું સહવું પડ્યું હતું. તે પણ આખરે તેમણે બહુ સમયસૂચકતા વાપરી હતી અને આચાર્ય વિજયસેનસૂરિને તે બધી હકીકત જણાવી ગુન્હેગારને દંડના ભાગી બનાવ્યા હતા+
ઉપર બતાવેલ મુખ્ય મુખ્ય સાધુઓ ઉપરાન્ત સિદ્ધિચંદ્રજી, નદિવિજયજી, સેમવિજયજી, ધર્મસાગર ઉપાધ્યાય, પ્રીતિવિજયજી, તેજવિજયજી, આણંદવિજયજી,વિનીતવિજયજી, ધર્મવિજયજી અને હેમવિજયજી વિગેરે પણ ધુરંધર સાધુઓ હતા, કે જેઓ સ્વ–પરનું સાધન કરવામાં તત્પર રહેતા હતા. અને તેઓનું આદર્શજીવન જનતા પર અપૂર્વ પ્રભાવ પાડતું હતું. ગષભદાસ કવિ હીરવિજયસરિરાસમાં હીરવિજયસૂરિના પ્રધાન સાધુએનાં નામે ગણાવી ટૂંકમાં કહે છે –
હીરના ગુણને નહિ પારે, સાધ સાધવી અઢી હજારે; વિમલહ સરીષા ઉવઝાય, સેમવિજય સરિષા ઋષિરાય. ૧ શાંતિચંદ પરમુષ વળી સાત, વાચકષદે એહ વિખ્યાત; સિંહવિમલ સરિષા પન્યાસ, દેવવિમલ પંડિત તે પાસ. ૨ ધર્મશત્રષિ સબળી લાજે, હેમવિજય મોટો કવિરાજે; જસસાગર વલી પરમુષ પાસ, એકસને સાઠ પંન્યાસ.” ૩.
(પૃ. ૨૭૪) + આ સંબંધી વિશેષ હકીકત જોવી હોય, તેમણે ઐતિહાસિક રાયસંહ ભા. ૪ ( વિજયતિલકસૂરિરસ) જે,
-
-
- -
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org