________________
સુરક્ષા અને સમા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દીક્ષા, એ પરમસુખનું કારણ છે. દીક્ષા, એ મોક્ષની નિસરણી છે. દીક્ષિત મનુષ્ય જે સુખ અનુભવે છે, તે ઈન્દ્રચંદ્ર-નાગેન્દ્રને પણ નથી. આવી આ ભવ અને પરભવને માટે સુખ આપનારી દક્ષા લેવી, એ પિતાને સુખ ઇચ્છનાર દરેક મનુષ્યને માટે જરૂરનું છે, પરંતુ મનુષ્યની તે તરફ અભિરૂચિ થતી નથી, એનું કારણ સંસારના અનિત્ય પદાર્થો ઉપરને મોહ અને ચારિત્રના મહત્વનું અજ્ઞાત પણું જ છે. બેશક, એ વાત ખરી છે કે-દીક્ષા લીધા પછી પણ મનુષ્ય સ્વ–પાપકાર સાધવામાં તત્પર ન રહે, વિષય-વાસનાઓ અને મોહ-મૂછથી મૂર્શિત થઈ જાય, તે તેની સ્થિતિ ઘેબીના કતરા જેવી જ થાય છે. એટલું જ નહિ, પરંતુ પિતાની સાથે બીજા અનેક આત્માઓને ડૂબાડે છે. પરંતુ આવી સ્થિતિ તેજ મનુષ્યની થાય છે, કે જે પિતાને દીક્ષા લેવાને ઉદ્દેશ્ય
मूंड मुंडाये तीन गुन मिटे सीसकी खाज ।
खानेको लड्ड मिलें लोक कहें महाराज ॥
આ રાખે છે, પરંતુ જેઓ-સાધોતિ રજ-શafimતિ સાપુ અથવા ચતરે નિદ્રાતિ અતિ સ્વ-પર કાર્યોને સાધન કરે તે સાધુ અથવા ઇન્દ્રિયને વશમાં રાખે, તેજ યતિ, એ વ્યા
ખ્યાને પિતાના હૃદયપટ પર હમેશાને માટે કોતરી રાખે છે, તેઓની તેવી સ્થિતિ થતી નથી. એટલા જ માટે ઉપર કહેવામાં આવ્યું છે કે મનુષ્ય પોતાના લયબિંદુને નહિં ચૂકવું જોઈએ.
આવી જ રીતે દીક્ષાદાન કરનારે પણ પોતાની ઉદારભાવનાને હમેશાને માટે કાયમ જાળવી રાખવી જોઈએ. કહેવાની કંઈ જરૂર નથી કે-દીક્ષા લેનારના કરતાં દીક્ષા આપનારને માથે વધારે જવાબજારી રહેલી હોય છે. દીક્ષા લેનાર પિતાનું અને જગતનું કલ્યાણ કરવાવાળો કેમ થાય? વિષય-વાસનાઓથી તેનું ચિત્ત કેમ છે? તેનું જીવન આદર્શજીવન કેમ બને? ઇત્યાદિ બાબતે તપ દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org