________________
માઓ પર પ્રભાવ
વિદ્વાન્તાથી પરિચિત હતા, તે મેડતામાંજ હતા. તેણે સૂરિજીને નગરમાં આવેલા જાણી પાતાની પાસે ખેલાવ્યા અને સૂરિજીનુ' સાર્ સમ્માન કર્યું. તે પછી સૂરિજીના મુખથી ઈશ્વરનું સ્વરૂપ જાણુવાની ઇચ્છા પ્રકટ કરી, અને તેણે પૂછ્યું—
‘ મહારાજ ! ઈશ્વર અરૂપી છે કે રૂપી ? ’ સૂરિજી~~ ઈશ્વર અરૂપી છે.’
માનખાના—— જો ઈશ્વર અરૂપી છે. તે પછી તેની મૂર્ત્તિ શા માટે કરવી જોઇએ ? ’
143
સૂરિજી—‘ મૂર્ત્તિ, એ ઈશ્વરનું સ્મરણ કરાવવામાં કારણ છે. અર્થાત્ મૃત્તિને જોવાથી જેની તે મૂત્તિ હાય છે, તે વ્યક્તિનુ સ્મરણ થાય છે. જેમ કાઇનુ... ચિત્ર-તસવીર દેખવાથી તે વસ્તુ યાદ આવે છે, અથવા જેમ નામ નામવાન્નુ સ્મરણ કરાવે છે, તેવી રીતે 'મૂત્તિ' મૂત્તિમાને જેની મૂત્તિ હોય છે તેને-યાદ કરાવે છે, જે મનુચેા એમ કહે છે કે- અમે મૂત્તિને નથી માનતા ’ તેએ ખરેખર ભૂલ કરે છે. સ`સારમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય-એ ત્રિપુટીને માન્યા સિવાય ફાઇને પણ ચાલતું નથી. કારણ કે-કેપણુ વસ્તુ ઉપર મનને લગાવ્યા સિવાય ધ્યાન થઇ શકતુ નથી. વળી દુનિયાના અરૂપી પદાર્થોનું જ્ઞાન આપણને મૂત્તિથીજ થાય છે. આપ મને સાધુ તરીકે આળખા છે, એ શા ઉપરથી ? મારા વેષ ઉપરથી. અર્થાત્ હું' સાધુ છું, એવું જ્ઞાન થવામાં જો કોઇપણુ સાધન હાય, તે તે મારા વૈષજ છે. ‘ આ હિન્દુ છે ’, આ મુસલમાન છે ’ એ આપણે શા ઉપરથી જાણીએ છીએ ? તેમના વેષે ઉપરથી. ખસ, એનુ નામજ મૂત્તિ. ! પણે આપણાં શાસ્ત્રોને જોઈને કહીએ છીએ કે- આ શું છે ’ ‘ભગવાની વાણી—ખુદાનાં વચના-પૈગમ્બરની વાણી. ’ અરે મુદ્દાનાં વચના તે મેલતાંની સાથેજ આકાશમાં ઉડી ગયાં હતાં, છતાં આ વચના ખુદાનાં વચના કયાંથી ? ત્યારે કહેવુ' પડશે કે આ ખુ નાનાં વચનાની મૂત્તિ છે. મતલબ કે મૂત્તિ સિવાય ફાઇને પણ ચાલે
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org