________________
સૂરીશ્વર અને ક્ષમા.
અકબરને તમે તે ન સમજશે. એના નામથી જ લેકેને રેચ લાગે છે, તે એની પાસે તે જઈજ કેણ શકે?” કે તે કહે કે “એ તે ખાસ રાક્ષસને અવતાર છે. માણસને મારી નાખવાં એ તે એને એકડે એક જેવું જ છે. આવા દુષ્ટ રાજા પાસે જવાનું આપણે શું કામ છે?' એમ વાદાનુવાદ કરતાં કરતાં કેઈ તે અકબરની અદ્ધિ સમૃદ્ધિને હિસાબ લગાવવા લાગ્યા, તે કઈ એની લડાઈની ગણતરી કરવા લાગ્યા. વાણીયાઓની વાતને આરે આવે ખરે? સૂરિજી આ બધું મૌન ધારણ કરી ચુપચાપ સાંભળી રહ્યા હતા. કેટલાક તરફથી એમ પણ કહેવામાં આવ્યું કે નહિ, નહિં, બાદશાહ એ દૂર હોવા છતાં તેનામાં ગુણાનુરાગતાને માટે ગુણ છે. તે કેઈનામાં પણ કંઈ મહત્ત્વ ગુણ દેખે છે, તે તે ફિદા ફિદા થઈ જાય છે. માટે સૂરિજી જેવા મહાત્મા પુરુષને દેખીને જ તે લટ્ટ બની જશે. કેઈ કહે- આપણને આવી સંકુચિતતા રાખવી ન જોઈએ. જ્યારે રાજા પોતે આવા માનપૂર્વક તેડાવે છે, તે પછી સૂરીશ્વર મહારાજના પધારવાથી શાસનની ઘણીજ શોભા વધશે. ? કોઈએ કહ્યું- આપણે ડરવાનું કંઈ કામ નથી. અકબર બાદશાહને સેલસે તે અતિઉરી છે. તેઓમાંજ તે પિતાને દિવસ વ્યતીત કરે છે. માટે તે બિચારે સ્ત્રિની સેવામાંથી અને રમ્મત ગમ્મતમાંથી નવરે થશે, ત્યારે સૂરિજી મહારાજને મળશેને ?” એટલામાં તે કઈ બેલી ઉઠયે કે- જ્યારે મળશે જ નહિં, તે પછી ત્યાં જવાનું કામ શું છે?”
આ પ્રમાણે શ્રાવકેમાં જે વાદાનુવાદ થયે, તેનું સૂરીશ્વરજી મહારાજે શાન્તચિત્તથી શ્રવણ કર્યું. હવે તેઓ સાહેબે શાસન સેવાની સંપૂર્ણ લાગણીવાળા હૃદયથી ચિત્તની ઉત્સુકતાપૂર્વક ગંભીરતાથી કહ્યું – - “મહાનુભા! તમારા બધાઓના વિચારે મેં અત્યાર સુધી શ્રવણ કર્યા છે ! અને હું સમજું છું ત્યાં સુધી પોત પોતાના વિચારે પ્રકટ કરવામાં કોઈને પણ ખરાબ અભિપ્રાય નથી, સિાએ લાભને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org