________________
વિકસિપિ
-
-
-
-
-
-
-
-
-
-
कीर्तिमान् मुभगो विद्वान् स मुखी प्रियदर्शनः। भवेद्वर्षशतायुश्च सर्वबाधाविवर्जितः ॥ ३ ॥ नाम्नां सहस्रमिदमंशुमतः पठेद्यः
प्रातः शुचिनियमवान् सुसमाधियुक्तः। दरेण तं परिहरन्ति सदैव रोगा
મીતા સુમિ વિમોન્ના ૪ | इति श्रीसूर्यसहस्रनामस्तोत्रं संपूर्ण ॥ अमुं श्रीसूर्यसहस्रनामस्तोत्रं प्रत्यहं प्रणमत्पृथ्वीपतिकोटीरकोटिसंघहितपदकमलत्रिखंडाधिपतिदिल्लीपतिपातिसाहिश्रीअकब्बरसाहिजलालदीनः प्रत्यहं शृणोति सोऽपि प्रतापवान् ॥ મg II રામ”
આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે સૂર્યનાં સહસ નામે ખાદશાહ અવશ્ય સાંભળતે હતે. વળી કાદમ્બરીની ટીકા, વિવેકવિલાસની ટીકા અને ભકતામરની ટીકા વિગેરે અનેક ગ્રંથમાં ભાનચંદજીને “સૂરસૂનામાઇક એવું વિષેશણ પણ આપેલું જેવાય છે, અએવ બાદશાહને સૂર્યનાં સહસ્ત્રનામે શીખવનાર ભાનુ ચકછજ હતા, એ વાત નિવિવાદ સિદ્ધ થાય છે. અસ્તુ.
કાશમીર પહોંચ્યા પછી બાદશાહે એક ચાલીસ કેશના પાણથી ભરેલા તળાવને કિનારે તંબૂઓ નાખી મુકામ કર્યો હતે. “હીરસૌભાગ્ય કાવ્યના કત્તાના કથન પ્રમાણે આ તળાવ “જયનલ? નામના રાજાએ બંધાવ્યું હતું અને તેનું નામ “જયનલલંકા હતું. અહિંની અસહનીય ટાઢ ભાનચંદ્રજીને સહન કરવી પડતી હતી. * ૧ ખરીરીતે આ તળાવ કાશ્મીરના બાદશાહ જૈન-ઉલ આબિંદીન, કે જે ઇ. સ. ૧૪૪૭ થી ૧૪૬૭ સુધી થયો છે, તેણે બંધાવ્યું હતું. આ તળાવને ઝનલંક ( Zainlanka ) કહેતા. જૂએ, આઈન-ઈ અકબરી, બીજો ભાગ, જેરિટકત અંગ્રેજી અનુવાદ પૂ. ૩૬૪; તથા બાઉની બીજો ભાગ, લવને અંગ્રેજી અનુવાદ, પૃ૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org