________________
સમ્રાટ પરિમથી
મણ થઈ. હુમાયુનને સેનાપતિ તે સિકંદરની સેનાને જોઈને જ હતાશ થઈ ગયો. તેને વિચાર થયે કે- આવી જબરજસ્ત સેના સાથે યુદ્ધ કેમ થઈ શકશે? આ વખતે હુમાયુન અને તેના સેનાપતિને ઉત્તેજિત કરવામાં એક માત્ર બાળક અકબરનીજ વીરતા કામમાં આવી. અકબરે તેઓને વચનના પૂરસપાટાથી ઉત્તેજિત કર્યા. એટલું જ નહિ પરંતુ પોતેજ સર્વથી આગળ પડતે સેનાપતિ તરીકેને ભાગ ભજ. પરિણામે આ ભીષણ યુદ્ધમાં અકબરની સહાયતાથીજ હુમાયુને સર્વ પ્રકારે જય મેળવ્યું. પાઠકને એ જાણીને નવાઈ થશે કે–અકબરની ઉમર માત્ર બાર વર્ષની જ હતી. તે પછી હુમાયુને અનુક્રમે દિલ્લી અને આગ્રાને પણ અધિકાર . સ. ૧૫૫૫ માં મેળવ્યું હતું.
હજારે, લાખે કે કરે મનુષ્યનાં લેહીની નદિ વહેવરાવીને અને સંસારમાં હલકામાં હલકાં-નીચ કામ કરીને પણ જે મનુષ્ય રાજાઓ બને છે, તે કાયમના-હમેશને માટે રાજા બની રહેલા કેઈએ જોયા છે? વિનાશી અને વિરોધ કરાવવાવાળી જે રાજય સંપત્તિ-લક્ષમી-ને માટે મનુષ્ય અન્યાય-અનીતિ અને અધર્મ કરીને લાખો મનુષ્યનાં અન્તકરણને દુઃખી કરે છે, તે લક્ષમી કેઈની પણ પાસે કાયમને માટે રહી છે? જેઓ ભવિષ્યની લાંબી લાંબી આશાઓના હવાઈ કિલ્લાઓ બાંધીને મહાન અનર્થો કરી રાજ્ય પ્રાપ્તિ કરે છે, તેઓ પિતાના આયુષ્યની ક્ષણિકતાને-વિશ્વ રતાને વિચાર કરતા હોય, તે આધ્યાત્મિક સંસ્કારને હર હઠાવી, સંસારમાં એટલી અનીતિ કે અન્યાય કરે ખરા? જે પૃથ્વીને માટે મનુષ્ય પિતાનું સર્વસ્વ બેઈ નાખે છે, તે પૃથ્વી કોઈની સાથે ગઈ છે? ગંડલના મહારાણી સાહેબા શ્રીમતી નંદરબા, પિતાના ગામડલ પરિક્રમ” નામના પુસ્તકમાં કેવું સરસ લખે છે
“પૃથ્વીપતિ થવાને કેટલા લકે ફાંફાં મારે છે? કેભલી જાતની ખુવારી કરે છે? કેટલું લેહીનું પાણું કરે છે?
લે અન્યાય કરે છે? પણ એ તે પૃથવી કોઈની થઇને
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org