________________
સ્થાનાંગ સમવાયાંગ: ૧ 1. સ્થાનાતિદ–
કાત્સગ કરનાર. ૨. ઉત્કટુકાસનિક – ઉકડા આસનવાળે. ૩. પ્રતિમા સ્થાયી –એક રાત્રિની આદિ પ્રતિમાઓને
ધારણ કરનાર. ૪. વીરાસનિક – વીરાસને બેસનાર.
૫. નિષકિ – પલાંઠી વાળી બેસનાર. (૧૦) ૧. દંડાયતિક – લાકડીની જેમ પગ રાખી બેસનાર.
૨. લગડશાયી-વાંકાચૂકા લાકડાની જેમ ટૂંટિયું વાળી
સૂનાર. ૩. આતાપક –ગરમી અને ઠંડીની પીડા સહનાર. ૪. અપ્રાવૃતક – આવરણ વગરને થઈ – નગ્ન થઈ પીડા - સહન કરનાર. ૫. અકડ઼યક – ચળ આવે છતાં ખંજવાળે નહિ તે.
[–સ્થા૩૯૬] નિષદ્યા – અર્થાત્ બેસવાના–પ્રકારે પાંચ છે. ૧. જેમાં એવી રીતે ઉભડક બેસવું કે માત્ર પગનાં
તળિયાં જ જમીન પર અડે તે “ઉત્કટકા. ૨. ગાય દોહતી વખતનું જે આસન હોય છે તે “ગોદોહિકા”. ૩. જમીનને પગ અને પુત બને અડે તેવું આસન તે
સમપાદપુતા.”
૧. બૃહતકલ્પ ભાગ્યમાં એને અર્થ “ઊર્વ સ્થાનસ્થિત” એવો કર્યો છે. કાયોત્સર્ગ એટલે સ્થિર શરીરે ધ્યાન કરવું તે.
૨. ભેજનપ્રમાણની મર્યાદા, ઉપવાસ, શરીરને અમુક એક સ્થિતિમાં રાખવું – વગેરે યુક્ત તપક્રિયાઓ. જુઓ આ માળાનું “પાપ પુણય સંયમ પૃ. ૧૨૬-૧૨૭.
૩. અહીં જણાવેલાં આસનનું વિસ્તૃત વર્ણન બૃહત્કલ્પમાં છે. ત્યાં [પૃ. ૧૫૭૦] આ જ આસનોને નિગ્રંથીઓ માટે નિષેધેલાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org