________________
૩. ધમ પ. તજજાત સૃષ્ટ કલ્પિક - સાધુને આપવા યોગ્ય દ્રવ્યથી ખરડાયેલ હાથે ભિક્ષા આપે તે લેવી એ
સંકલ્પ કરનાર. (૫) ૧. ઓપનિધિક – ગમે ત્યાંથી આવેલ હોય-એવું લેવાને
સંકલ્પ કરનાર; ૨. શુદ્ધષણિક–નિર્દોષ આહારની ગવેષણ કરનાર; ૩. સખ્યાત્તિક–આજે અમુક દત્તિ લેવી છે એવું
ધારીને એષણ કરનાર; ૪. દૃષ્ટલાભિક—-જોયેલી વસ્તુ લેવાનો સંકલ્પ કરનાર; પ. પૃષ્ઠલાભિક – “આપને આપું?” એમ પૂછી કેઈ આપે
તે જ લેવું એ સંકલ્પ કરનાર, અથવા “નિર્દોષ
છે કે સદોષ?' એમ પૂછીને ગ્રહણ કરનાર. (૬) ૧. આચાબ્લિક – આયંબિલર કરનાર.
૨. નિવિકૃતિક – ઘી આદિ વિકૃતિને છોડનાર. ૩. પુરિમાધક- દિવસના પ્રથમ બે પહેાર સુધી પ્રત્યા
ખ્યાન કરનાર. ૪. પરિમિત પિંડપાતિક – પરિમિત ભેજન લેનાર. ૫. ભિન્ન પિંડપાતિક –અખંડ નહિં પણ ટુકડા કરેલ
પિંડને લેનાર. (૭) ૧. અરસાહાર, ૨. વિરસાહારી, ૩. અતાહારી, ૪.
પ્રાંસાહારી; રક્ષાહારી. (૮) ૧. અરસજીવી; ૨. વિરસ જીવી; ૩. અંતજીવી; ૪.
પ્રાંતજીવી; ૫. રૂક્ષજીવી. ૧. સાધુના પાત્રમાં પ્રવાહી દ્રવ્ય હોય તે ધાર તૂટયા વિના જેટલું પડે તે એક દત્તિ અને પ્રવાહી ન હોય તો એક વારમાં જેટલું અપાય તે એક દત્તિ.
૨. ઘી-દૂધ વગેરે રસ વિનાનું ભાત વગેરે અને એક વાર ખાવું, અને ગરમ પાણી પીવું તે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org