________________
૧૨
સ્થાનાં સમવાયાંગ ૧ ૧. મનુષ્યભવ; ૨. આયક્ષેત્રમાં જન્મ; ૩. સુકુલમાં જન્મ, ૪. કેવળીએ ઉપદેશેલ ધર્મનું શ્રવણ ૫. શ્રુત (શાસ્ત્રોમાં શ્રદ્ધા; ૬. શ્રદ્ધેલા, ગમેલા અને પ્રતીત ધમનું સમ્યગ આચરણ
-સ્થા ૪૮૫] ૩. ધર્મના ભેદો S ધમ બે પ્રકારને છે – ૧. શ્રુત (શાસ્ત્રને લગત) ધમ (અર્થાત્ સ્વાધ્યાયાદિ). ૨. ચારિત્રધમ (આચાર). હું શ્રુત ધમ બે પ્રકારનો છે – ૧. સૂત્ર કૃતધર્મ, ૨. અર્થ મૃતધમ.
[-સ્થા ૭૨] ધમ ત્રણ પ્રકાર છે – ૧. કૃતધમ, ૨. ચારિત્રધમ અસ્તિકાય ધમાલ
[– સ્થા૧૮૮] ભગવાને ત્રણ પ્રકારને ધમ કહ્યો છે –
સુઅધીત, અધ્યાત અને સુતપસ્થિત. ધમ જે સુઅધીત (સારી રીતે જાણેલો-ભણેલે) હાય, તે જ સુધ્યાત (સારી રીતે તેના ઉપર મનન-ચિન્તન) થઈ શકે. અને જે ધમ સુધ્યાત હોય, તે જ એ ધમને તપસ્યાનુષ્ઠાન વડે આચારમાં લાવી શકાય.૨
[–સ્થા ૨૧૭]. ૧. જૈન પરિભાષામાં ગતિ સહાયક એક વિશિષ્ટ દ્રવ્યને “ધર્મ ” અસ્તિકાય કહ્યું છે. તેની અપેક્ષાએ અહીં “ધમ ના ભેદ ત્રણ બતાવ્યા છે. ત્રીજે ભેદ ધર્મ શબ્દને એ જુદા અર્થમાં ગણીને બતાવ્યો છે. સ્વાધ્યાય એ મૃતધર્મ છે, આચાર એ ચારિત્રધર્મ છે, એ બે ભાવધર્મ છે. પરંતુ અસ્તિકાય ઘમ એ દ્રવ્યધમ છે.
૨. અહીં સુ-અધીત અને સુથાત એ શ્રતધર્મ છે; અને સુતપસ્થિત એ ચારિત્રધમ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org