________________
૨. શ્રવણમહિમા
પ
સામાન્યપણે એમ કહી શકાય કે, સ` દેશનમાં બધાં અનિષ્ટોના કારણ રૂપે અજ્ઞાનને મિથ્યાજ્ઞાનને વર્ણવ્યું છે અને સર્વપ્રથમ એ અજ્ઞાનનો જ નાશ કરવા સૌ કાઈ ઉપદેશ આપે છે.
ટિરઃ આ જ વસ્તુના ‘મહાવીર સિદ્ધાન્ત' તરીકેનો ઉલ્લેખ ૌદ્ધ થ અગુત્તર॰માં છે. તેવી નિ`રાનું સાધન તપ નહિ પણ શીલસ’પન્નતા, પ્રાતિમાક્ષ નામના ગ્રંથમાં વર્ણવેલા ભિક્ષુભિક્ષુગીના નિયમેનું આચરણ, આચાર અને ગેાચર (ભિક્ષા)ના નિયમોનું પાલન, અને નાનામાં નાના દોષની પણ્ અવગણના ન કરવી – એવા બૌદ્ધ સિદ્ધાંત ત્યાં વર્ણવવામાં આવ્યા છે.-અંગુત્તર૦ ૩.૭૪.
ર
શ્રવણહિમા
૨
ધમ' એ વસ્તુ સ્વીકારવા યાગ્ય છે એમ સાંભળ્યું હાય, અને સમયે હાય, તેા આત્મા
૧. કેવળીએ ઉપદેશેલ ધમને સાંભળવા પામે.
૨.
સાંભળીને સમ્યક્ત્વ-શ્રદ્ધાને પામે.
૩.
શ્રદ્ધાળુ થઈ પ્રત્રજ્યા લે.
૪.
પ્રવ્રજ્યા લઈ બ્રહ્મચય પાળે.
૫. બ્રહ્મચારી થઈ શુદ્ધ સયમી બને.
.
શુદ્ધ સયમવાળા થઈ સવરવાળે થાય.
૧. પ્રસ્તુત વિષયના સકેત ભગવતી સૂત્રમાં છે. જીએ આ માળાનું ભગવતીસાર' પૃ. ૧૬,
૨, જેનાથી આત્મામાં કમળ આવતા બંધ થાય તે તપ ચારિત્ર વગેરે. જુએ આ માળાનું તત્ત્વાર્થ સુત્ર. પા. ૩૪૫ ઇ.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org