________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રામાદિકનાં લક્ષણે. पञ्चविंशतिभिर्दण्डैरुभयोस्तु निवर्तनम् । त्रिशच्छतैरंगुलैर्यवैम्त्रिपञ्चसहस्त्रकैः ॥ २० ॥ सपादशतहस्तैश्च मानवन्तु निवर्तनम् । ऊनविंशतिसाहस्तैर्दिशतैश्च यवोदरैः ॥ २०१॥ चतुर्विंशशतैरेव ांगुलैश्च निवर्त्तनम् । प्राजापत्यन्तु कथितं शतैश्चैव करैः सदा ॥ २०२॥ લંબાઈમાં ૩૦૦૦ આંગળ અને પહોળાઈમાં ૧૫૦૦૦ જવ એક સાથે મૂકતાં જેટલો ભાગ રોકાય તથા પચીસ દંડ પરિમિત અને એક ને પચીસ હાથ જેટલો પૃથ્વીનો ભાગ હોય તે મનુમત પ્રમાણે એક નિવર્તન થાય છે, એમ સમજવું. અને લંબાઈમાં ૨૪૦૦ આંગળ તથા પહોળાઈમાં ૧૯૨૦૦ જવને એક સાથે મૂકતાં જેટલો ભાગ રોકાય છે અથવા તો એક સે હાથ જેટલો ભાગ તે બ્રહ્માનું એક નિવર્તન કહેવાય છે. ૨૦૦-૨૦૨
सपादषट्शता दण्डा उभयोश्च निवर्त्तने । निवर्तनान्यपि सदोभयो। पञ्चविंशतिः ॥ १०३ ॥ બ્રહ્મા અને મનુ એ બન્ને મતનાં નિવર્તિને કહ્યાં. જ્યારે ૬૨૫ ડ થાય ત્યારે ઉભયના મતમાં હંમેશાં પચીસ નિવર્તિને થાય છે. ૨૦
पञ्चसप्ततिमाहौरंगुलैः परिवर्तनम् । मानवं षष्टिसाहस्रः प्राजापत्यं तथांगुलैः ।। २०४ ॥ પન્નવરાતિરેકત્રિરા તૈમનઃ | પરિવર્તનમાથાતં પન્નવરાતૈિ : | ૨૦ || प्राजापत्यं पादहीनचतुर्लक्षयवैर्मनोः । अशीत्यधिकसाहस्रचतुर्लक्षयवैः परम् ॥ २०६ ।। નિવર્નનાન દંત્રામનુમાનેન તળવા
चतुःसहस्त्रहस्ताः म्यु?ण्डाश्चाष्टशतानि हि ॥ २०७॥ મનુનું પરિવર્તન ૭૫૦૦૦ આંગળનું છે અને બ્રહ્માનું પરિવર્તન ૬૦૦૦૦ આગળનું કહ્યું છે. મનુનું પરિવર્તન ૩૧૨૫ હાથ લાંબુ છે ત્યારે બ્રહ્માનું પરિવર્તન ૨૫૦૦ હાથ લાંબુ કહ્યું છે-મનુનું પરિવર્તન પાછું ચાર લાખ જવ જેટલું લાંબુ કહેલું છે; અને બ્રહ્માનું પરિવર્તન ચાર લાખ એંશી હજાર જવ જેટલું લાંબુ કહ્યું છે. મનુના મત પ્રમાણે આઠસો દંડ તથા ચાર હજાર હાથનાં બત્રીસ નિવર્તન થાય છે. ૨૦૪–૨૦૭
For Private And Personal Use Only