________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રજા સુખ સાધન.
रम्यः सहस्त्रशिखरः सपादशतभूमिकः । सहस्त्रहस्तविस्तारोच्छ्रायः स्यान्मेरुसंज्ञकः ॥ ६६ ॥
જે મંદિર ઉપર એક હજાર શિખર હોય, એકશો પંચીશ માળ હોય, હજાર હાથ લાંબુ, હજાર હાથ પહોળું અને હજાર હાથ ઉચું અને મને હર હોય, તે મંદિરનું નામ મેરૂ કહેવાય છે. ૬૬
ततस्ततोऽष्टांशहीना अपरे मन्दरादयः ॥ ६७ ॥
મેરૂ કરતાં એક અષ્ટમાંશ નાનાં મંદિરને મંદર કહે છે, તે કરતાં અષ્ટમાં નાના મંદિરને રૂક્ષમાલી કહે છે, એમ ઉતરતાં ઉતરતાં મંદિરોનાં ઉતરતાં ઉતરતાં નામો જાણવાં. ૬૭
मन्दरो ऋक्षमाली च द्युमणिश्चन्द्रशेखरः । माल्यवान्पारियात्रश्च रत्नशीर्षश्च धातुमान् ॥ ८ ॥ पद्मकोशः पुप्पहासः श्रीकरः स्वस्तिकाभिधः । महापद्मः पद्मकूटः षोडशो विजयाभिधः ६९ ॥
૨ મંદર, ૩ રૂક્ષમાલી, ૪ ઇમણિ, ચંદ્રશેખર, માલ્યવાન ૭ પારિયાગ, ૮ રત્નશીઉં. ૯ ધાતુમાન, ૧૦ ૫ઘષ, ૧૧ પુહાસ, ૧૨ શ્રીક૨, ૧૩ સવસ્તિક, ૧૪ મહાપા, ૧૫ પન્નકૂટ, અને સોળમો વિજય-નામનો દેવપ્રાસાદ છે. આ મંદિરોમાં પહેલાં કરતાં બીજાને એક અષ્ટમાંશ (ઉત્તરોત્તર) નાનું જાણવું. ૬૮-૬૯
तन्मण्डपश्च तत्तुल्यः पादन्यूनोच्छूितः पुरः । स्वाराध्यदेवताध्यानैः प्रतिमास्तेषु योजयेत् ॥ ७० ॥
મેરૂ વગેરે મંદિરના મંડપને આગળના ભાગમાં મંદિરના કરતાં એક ચતુર્થાંશ નિચે કરવો; અને તેમાં પોતાના ઈષ્ટ દૈવનું ધ્યાન કરીને પ્રતિમાને સ્થાપન કરવી. ૭૦
ध्यानयोगस्य संसिद्धयै प्रतिमालक्षणं स्मृतम् । प्रतिमाकारको मर्यो . यथा ध्यानरतो भवेत् । तथा नान्येन मार्गेण प्रत्यक्षेणापि वा खलु ॥ ७१ ॥
ધ્યાનયોગ સિદ્ધ કરવા માટે પ્રતિમાનાં લક્ષણો જાણવાં. મૂર્તિ બનાવનાર મનુષ્ય મૂર્તિમાં પરાયણ થાય. તેવી રીતે હસતી, અને પ્રસન્ન વદનવાળી મૂર્તિનાં લક્ષણે જાણવાં. કેમકે મનુષ્ય જેમ પ્રતિમાનાં દર્શન કરીને તેના ધ્યાનમાં લીન થાય છે તેમ બીન કોઈ પણ માગથી અથવા તે પ્રત્યક્ષ દર્શનથી ધ્યાન પરાયણ થતો નથી. કા
For Private And Personal Use Only