Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 393
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ શુક્રનીતિ. नायकः पुरतो यायात्प्रवरिपुरुषावृतः । मध्ये कलत्रं कोशश्च स्वामी फल्गु च यद्धनम् । ધ્વનિનીગ્ધ સરાવુò: ૪ ગોપાયેાિનિામ્ ॥ ૨૬૩ || રાન્ત દુરાચારી અને નિચ કુળને હેાય તે પણ દાની હોય તે સેના તેના ઉપર પ્રસન્ન રહે છે. માટે રાજાએ પેાતાની સેનાને ઈનામ આપીને અત્યંત પ્રસન્ન રાખવી. નાયકે સેનાની આગળ ચાલવુ, પેાતાની આસપાસ શુરવીર અંગરક્ષકા રાખવા, રાન્ત, રાણી, ભંડાર, અને મૂળ ધનને સેનાની મધ્યમાં રાખતાં અને સેનાપતિયે સદા સાવધાન થઈને રાત્રિ દિવસ સેનાની રક્ષા કરવી. ૨૬૨-૨૬૩ नद्यद्रवनदुर्गेषु यत्र यत्र भयं भवेत् । सेनापतिस्तत्र तत्र गच्छेद् व्यूहकृतैर्बलैः ॥ २६४ ॥ નદીમાં, પર્વતામાં, વનમાં, અને ભયંકર સ્થાનેમાં જ્યાં જ્યાં ભચ હાય ત્યાં સેનાપતિયે સેનાને વ્યૂહ રચનામાં ગોઠવીને તેની સાથે જવું. ૨૬૪ यायाद् व्यूहेन महता मकरेण पुरोभये । श्येनेनोभयपक्षेण सूच्या वा धीरवतया २६९ ॥ SLOVE સન્મુખ મેટા ભય જણાતા હય ત્યારે મકરાકાર વ્યૂહ રચીને અથવા તે બન્ને તરફ પાંખવાળા શકરાકાર વ્યૂહ રચના રચીને અથવા તે ધીર સુખવાળી સૂચિ ( સાયના) આકારની વ્યૂહ રચના રચીને ચઢાઈ કરવી. ૨૬૫ पश्चाये तु शकटं पार्श्वयोर्वज्रसंज्ञिकम् । सर्वतः सर्वतोभद्रं चक्रं व्यालमथापि वा । યથાવેરાં યેદ્દા રાત્રુતાવિમમ્ ॥ ૨૬૬ પાછળ ભય જણાતા હેાય ત્યારે શકટાકાર વ્યૂહ રચના કરવી, બન્ને પડખા ઉપર ભય જણાતા હેાય ત્યારે શત્રુ સેનાને તારા કરવા માટે વજ્રાકાર વ્યૂહ રચના રચવી; ચારે દિશામાં નિકટ ભય જણાતા હેાય ત્યારે સર્વતાભદ્રાકાર વ્યૂહ રચના કરવી, અથવા તેા તે તે સ્થાનના પ્રમાણમાં વ્યૂહ રચના કરવી અને પછી આગળ જવું. ૨૬૬ व्यूहरचनसङ्केतान्वाद्यभाषासमीरितान् । स्वसैनिकैर्विना कोऽपि न जानीयात्तथाविधान् ॥ २६७ ॥ પેાતાની સેનાનાં મનુષ્યા વિના બીજો કાઈ પણ મનુષ્ય વાત્રિના શબ્દોમાં જણાવેલા .ન્યૂહ રચનાના સર્કતાને જાણે નહીં એમ ગેાઢવણ કરવી. ૧૬૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433