Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 391
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ - શુક્રનીતિ. - બુદ્ધિમાન્ રાજાએ શત્રુની સાથે સંધિ કરવી, પરંતુ કોઈ દિવસ તેનો વિશ્વાસ કરવો નહીં; કારણ કે પૂર્વ કે પરસ્પર દ્રહ કર નહીં, આવી પ્રતિજ્ઞા કર્યા છતાં પણ વૃત્રાસુરને નાશ કર્યો હતો. ૨૪૯ आपन्नोऽभ्युदयाकांक्षी पोज्यमानः परेण वा । देशकालबलोपेतः प्रारभेत च विग्रहम् ॥ २५० ॥ આપત્તિમાં આવી પડેલા અથવા તે શત્રુથી પીડાતા રાજાએ પોતાના ઉદયની ઇચ્છાથી દેશ, કાળ અને બળયુક્ત થઈને યુધ્ધને આરંભ કરવો. ૨૫૦ प्रहीनबलमित्रन्तु दुर्गस्थं शत्रुमागतम् । अत्यन्तविषयासक्तं प्रजाद्रव्यापहारकम् ।। भिन्नमन्त्रिबलं राजा पीडयेत्परिवेष्टयन् ॥ २५१ ॥ સેના તથા મિત્ર રહિત, દુઃખી અવસ્થામાં આવી પડેલા, અત્યંત વિષયાસક્ત, પ્રજાનું ધન લુંટનારા, મંત્રિ તરફના બળથી રહિત, એવા સમીપમાં રહેલા શત્રુ રાજાને ચારે તરફથી ઘેરી લે અને તેને પીડા વિગ્રઃ સ ર વિવો ઇંચ8 વ૬: શ્રુતિઃ | ૨૧૨ / આ પ્રમાણે કરવું તેનું નામ વિગ્રહ અને બીજાને કલહ જાણવો. રપર बलीयसात्यल्पबलः शूरेण न च विग्रहम् । कुर्य्यादि विग्रहे पुंसां सर्वनाशः प्रजायते ॥ २५३ ॥ બહુ નિર્બળ રાજાએ બળવાન અને શરા શત્રુની સાથે વિગ્રહ કરવો નહિ, કારણ કે તેની સાથે વિગ્રહ થવાથી સર્વ મનુષ્યોને નાશ થાય છે. ૨૫૩ एकार्थाभिनिवेशित्वं कारणं कलहस्य वा । उपायान्तरनाशे तु ततो विग्रहमाचरेत् ।। २५४ ॥ એક પદાર્થમાં મમત્વ કરે તેજ કલહનું કારણ છે. માટે તે પદાર્થ લેવાને બીજો ઉપાય ન હોય તેજ વિગ્રહ કરો. ૨૫૪ ચઢાઈ નીતિ, विगृह्य सन्धाय तथा सम्भूयाथ प्रसङ्गतः । उपेक्षया च निपुणैर्यानं पञ्चविधं स्मृतम् ॥ २५५ ॥ નિપુણ મનુષ્યોએ શત્રુ પર પાંચ પ્રકાર ચાન કરવાનું જણાવ્યું છે. જેમકે ૧ શત્રુની સાથે વિગ્રહ કરીને યાન કરવું. સંધિ કરીને યાન કરવું, એકઠા મળીને ચાને કરવું, ૪ કપટ કરીને યાન કરવું અથવા તો ૫ - ગુની ઉપેક્ષા કરીને તેના ઉપર યાન કરવું. ૨૫૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433